AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, વૃશ્ચિક 1 ઓગષ્ટ: ધંધામાં માર્કેટિંગ કરી દો શરૂ, નવા સંપર્કોથી મળશે અદ્ભુત લાભ

Aaj nu Rashifal: વધુ પ્રદુષિત અને ગીચ સ્થળોએ જવાનું ટાળો. આ સમયે સ્વાસ્થ્ય માટે વધુ સભાન રહેવાની જરૂર છે.

Horoscope Today: દૈનિક રાશિફળ, વૃશ્ચિક 1 ઓગષ્ટ: ધંધામાં માર્કેટિંગ કરી દો શરૂ, નવા સંપર્કોથી મળશે અદ્ભુત લાભ
Horoscope Today Scorpio
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 7:22 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

વૃશ્ચિક: વ્યસ્ત હોવા છતાં, તમે તમારા પરિવારને સંપૂર્ણ સમય આપશો. તમારો સરળ સ્વભાવ અને દરેકને મદદ કરવાનો અભિગમ કુટુંબ તેમજ સમાજમાં માન સન્માન વધારે. યુવાનોએ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી જોઈએ, સફળતા નિશ્ચિત છે.

તમારા બજેટને ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે. કારણ કે વધારે પડતા ખર્ચને કારણે મુશ્કેલીઓ થશે. બીજાની બાબતમાં દખલ કરવાને બદલે, તમારી પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. અન્યથા તમારી ટીકા અને નિંદા થવાની શક્યતાઓ છે.

ધંધામાં આવકનો નવો સ્રોત ઊભો થશે. આ સમયે, તમારું ધ્યાન માર્કેટિંગ અને પ્રોડક્ટના પ્રમોશન પર કેન્દ્રિત કરો. કોઈ સહયોગીની મદદ ન મળવાથી મુશ્કેલી ઊભી થઈ શકે છે. તેથી દરેક પ્રવૃત્તિમાં તમારી હાજરી મહત્વપૂર્ણ છે.

લવ ફોકસ- પરિવાર સાથે કોઈ ધાર્મિક પ્રવૃત્તિમાં સમય પસાર થશે. ઘરનું વાતાવરણ સકારાત્મક અને સુખદ રહેશે.

સાવચેતીઓ- વધુ પ્રદુષિત અને ગીચ સ્થળોએ જવાનું ટાળો. આ સમયે સ્વાસ્થ્ય માટે વધુ સભાન રહેવાની જરૂર છે.

લકી રંગ – લીલો લકી અક્ષર – S ફ્રેંડલી નંબર – 3

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
g clip-path="url(#clip0_868_265)">