AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, ધન 05 ઓગસ્ટ: કામકાજની જગ્યાએ રાખો મગજ શાંત, આજે સ્વભાવ થોડો ચિડિયો જણાય

Aaj nu Rashifal: પતિ-પત્ની પોતપોતાની વ્યસ્તતાને કારણે એકબીજાને સમય આપી શકશે નહીં.Aaj nu Rashifal: પતિ-પત્ની પોતપોતાની વ્યસ્તતાને કારણે એકબીજાને સમય આપી શકશે નહીં.

Horoscope Today: દૈનિક રાશિફળ, ધન 05 ઓગસ્ટ: કામકાજની જગ્યાએ રાખો મગજ શાંત, આજે સ્વભાવ થોડો ચિડિયો જણાય
Horoscope Today Sagittarius
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 6:46 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

ધન: તમે જે કાર્યની સફળ થવાની રાહ જોઈ રહ્યા હતા તેને પૂર્ણ કરવાનો અવસર આઈ રહ્યો છે. આ સમયે તમને તમારી મહેનત મુજબ યોગ્ય પરિણામો મળશે. પરંતુ આ માટે ઘણી મહેનત કરવી પડે. તેથી તમારી શક્તિ અને કાર્યકુશળતાનો યોગ્ય ઉપયોગ કરો.

કોઈ ચુકવણી બાકી રહી જવાથી મન અસ્વસ્થ રહેશે. તમારો શંકાસ્પદ સ્વભાવ બીજાઓને પણ મુશ્કેલી પહોંચાડી શકે છે. તેથી, સમય અનુસાર તમારા સ્વભાવમાં પરિવર્તન લાવવું જરૂરી છે.

વ્યવસાયના સ્થળે જુનિયર સાથે દલીલ ન કરો. નહિંતર, તે તમારા વ્યવસાયની સિસ્ટમ પર નેગેટિવ અસર કરી શકે છે. આ સમયે બહારના સ્રોતોથી મોટો ઓર્ડર મળે તેવી સંભાવના છે. તમારી યોજના ગુપ્ત રાખો.

લવ ફોકસ- પતિ-પત્ની પોતપોતાની વ્યસ્તતાને કારણે એકબીજાને સમય આપી શકશે નહીં. પરંતુ એકબીજા પ્રત્યેની વિશ્વાસની લાગણી સંબંધોને મજબૂત રાખશે.

સાવચેતીઓ- અતિશય મહેનતને કારણે પ્રકૃતિમાં ચીડિયાપણું અને થાકની સ્થિતિ રહેશે. તમારી મનગમતી પ્રવૃતિઓ માટે સમય કાઢો. યોગ્ય આરામ કરવો.

લકી રંગ – જાંબલી લકી અક્ષર – S ફ્રેંડલી નંબર – 1

ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
g clip-path="url(#clip0_868_265)">