AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, ધન 03 ઓગસ્ટ: આજે ધંધામાં કોઈ મોટો ઓર્ડર મળવાની છે શક્યતાઓ, પ્રેમીઓ રહે સાવચેત

Aaj nu Rashifal: પ્રેમ સંબંધના મામલામાં સાવચેત રહેવું. કેટલીક ગુપ્ત બાબતો બહાર આવી શકે છે. ઘરમાં શાંતિ અને પ્રસન્નતા રહેશે.

Horoscope Today: દૈનિક રાશિફળ, ધન 03 ઓગસ્ટ: આજે ધંધામાં કોઈ મોટો ઓર્ડર મળવાની છે શક્યતાઓ, પ્રેમીઓ રહે સાવચેત
Horoscope Today Sagittarius
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 7:03 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

ધન: આજે તમે તમારા બાળકની કોઈપણ સિદ્ધિ પર ગર્વ અનુભવશો. આજે ખર્ચ વધુ જણાશે પરંતુ આ ખર્ચ સારી જગ્યાએ થવાથી ભવિષ્યમાં ઘણો ફાયદો કરાવશે. કોઈ પણ સામાજિક સંસ્થા સાથે જોડાયને મદદ કરી શકશો. જેથી મન પ્રફુલ્લિત રહે. નજીકના વ્યક્તિના માઠા સમાચાર સાંભળીને દુખની લાગણી થાય, ટૂંકા સમય માટે કોઈ વાતને લઈને તમારો આત્મવિશ્વાસ ડગમગી શકે. પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે કોઈ પણ પ્રકાનું જોખમ ન લો

બિઝનેસમાં આજે વધારાની આવકની સ્થિતિ થઈ શકે છે. થોડા સમયથી આવી રહેલા અવરોધો પણ મોટા પ્રમાણમાં દૂર થઈ જશે. સરકારી કર્મચારીઓ તેમની ઇચ્છિત જગ્યાએ કોઈપણ ટ્રાન્સફર સંબંધિત માહિતી મેળવી શકે છે. જેમાં બઢતી પણ શક્ય છે.

લવ ફોકસ- પ્રેમ સંબંધના મામલામાં સાવચેત રહેવું. કેટલીક ગુપ્ત બાબતો બહાર આવી શકે છે. ઘરમાં શાંતિ અને પ્રસન્નતા રહેશે.

સાવચેતીઓ- વર્તમાન વાતાવરણને લીધે મનમાં કેટલીક નકારાત્મકતા પ્રભુત્વ મેળવી શકે છે. પરંતુ તબિયત બરાબર રહેશે.

લકી રંગ – લીલો લકી અક્ષર – N ફ્રેંડલી નંબર – 2

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">