AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 19 નવેમ્બર: પતિ-પત્ની વચ્ચેના સંબંધો સુખદ રહેશે, પ્રેમ સંબંધોમાં પણ પરિવારની મંજૂરી મળવાથી માનસિક શાંતિ મળશે

Aaj nu Rashifal: સ્વાસ્થ્ય સારું રહેશે. અસંતુલિત આહારના કારણે જ પેટની તકલીફ થઈ શકે

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 19 નવેમ્બર: પતિ-પત્ની વચ્ચેના સંબંધો સુખદ રહેશે, પ્રેમ સંબંધોમાં પણ પરિવારની મંજૂરી મળવાથી માનસિક શાંતિ મળશે
Horoscope Today Pisces
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 6:31 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મીન: રોજિંદા તણાવપૂર્ણ દિનચર્યામાંથી રાહત મેળવવા માટે, થોડો સમય ધાર્મિક અથવા આધ્યાત્મિક સ્થાન પર વિતાવો. કોઈ સામાજિક સંસ્થામાં થોડો સમય વિતાવો અને સહકાર આપવાથી તમને માનસિક શાંતિ મળશે. આ સાથે તમારું સન્માન અને આધ્યાત્મિક પ્રગતિ પણ વધશે. જમીન સંબંધિત લાભની પણ શક્યતા છે.

કોઈપણ પ્રકારનું પેપરવર્ક કરતી વખતે સાવધાન રહો, નાની ભૂલ તમારા માટે મોટી મુશ્કેલી ઊભી કરશે. આવકની સાથે-સાથે વધુ ખર્ચ થશે, જેના કારણે મન પરેશાન રહેશે.

વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે. ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં સહયોગીઓ અને કર્મચારીઓનો સંપૂર્ણ સહયોગ વ્યવસાયિક પ્રવૃત્તિઓને વધુ સારી બનાવશે. નોકરી કરતા લોકોએ ઓફિસની બાબતોમાં વધુ દખલ ન કરવી જોઈએ.

લવ ફોકસઃ- પતિ-પત્ની વચ્ચેના સંબંધો સુખદ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ પરિવારની મંજૂરી મળવાથી માનસિક શાંતિ મળશે.

સાવચેતી- સ્વાસ્થ્ય સારું રહેશે. અસંતુલિત આહારના કારણે જ પેટની તકલીફ થઈ શકે છે. તમારી દિનચર્યા વ્યવસ્થિત રાખો.

લકી કલર – વાદળી લકી અક્ષર – P ફ્રેંડલી નંબર – 3

Follow Us
અમદાવાદમાં આગ સામે લડવાની તૈયારીઓ પર સવાલ
અમદાવાદમાં આગ સામે લડવાની તૈયારીઓ પર સવાલ
ગાંધીનગરના હાઇવે પરની હોટલોમાં સ્વચ્છતાનો અભાવ, છ ને નોટિસ
ગાંધીનગરના હાઇવે પરની હોટલોમાં સ્વચ્છતાનો અભાવ, છ ને નોટિસ
દ્વારકા જગત મંદિરમાં VIP દર્શનના નામે ₹1,000 લેવાતા હોવાનો ઓડિયો વાયરલ
દ્વારકા જગત મંદિરમાં VIP દર્શનના નામે ₹1,000 લેવાતા હોવાનો ઓડિયો વાયરલ
અંબાજીના ડૉક્ટરે મહિલાની ડિલિવરીનો Video વાયરલ કરતા સર્જાયો વિવાદ
અંબાજીના ડૉક્ટરે મહિલાની ડિલિવરીનો Video વાયરલ કરતા સર્જાયો વિવાદ
ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન
ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન
ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન
ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન
વાપીમાં 5 કરોડની ખંડણી કેસમાં પોલીસ ફાયરિંગ, જુઓ Video
વાપીમાં 5 કરોડની ખંડણી કેસમાં પોલીસ ફાયરિંગ, જુઓ Video
જાફરાબાદના સર્કેશ્વર ગામમાં પોલીસ આવાસમાં આવી ચડી સિંહણ- Video વાયરલ
જાફરાબાદના સર્કેશ્વર ગામમાં પોલીસ આવાસમાં આવી ચડી સિંહણ- Video વાયરલ
બોરસદમાં રેત માફિયાઓ સરકારી અધિકારીઓની રેકી કરતા ઝડપાયા ! Video
બોરસદમાં રેત માફિયાઓ સરકારી અધિકારીઓની રેકી કરતા ઝડપાયા ! Video
કાર અકસ્માતમાં 3 મિત્રોનાં કરુણ મોત, ક્રિષ્ના ચુડાસમાનો ચમત્કારિક બચાવ
કાર અકસ્માતમાં 3 મિત્રોનાં કરુણ મોત, ક્રિષ્ના ચુડાસમાનો ચમત્કારિક બચાવ
g clip-path="url(#clip0_868_265)">