AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 1 ઓગષ્ટ: લાંબા સમયથી ચાલતી મુશ્કેલીઓ થશે હળવી, જીવનમાં પ્રેક્ટિકલ બની નિર્ણયો લો

Aaj nu Rashifal: પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે. પરિવારના સભ્યોમાં યોગ્ય સુમેળ અને સહકારની ભાવના રહેશે.

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 1 ઓગષ્ટ: લાંબા સમયથી ચાલતી મુશ્કેલીઓ થશે હળવી, જીવનમાં પ્રેક્ટિકલ બની નિર્ણયો લો
Horoscope Today Pisces
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 7:53 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મીન: આજે તમે તમારી આસપાસ હકારાત્મક પરિવર્તનનો અનુભવ કરશો. સમસ્યાઓનો નિકાલ થશે અને તમે તમારી જવાબદારીઓને સારી રીતે નિભાવવામાં સમર્થ હશો. પરિવાર સાથે ઓન લાઇન ખરીદી અને મનોરંજન સંબંધિત કામમાં આનંદદાયક સમય વિતાવશો.

નજીકની વ્યક્તિ સાથે કોઈ દુ:ખદ ઘટના બની શકે છે. આ સમય દરમિયાન તમારું અને તમારા પરિવારનું મનોબળ જાળવવું ખુબજ જરૂરી છે. પરંતુ ભાવનાત્મક રેહવાને બદલે પ્રેક્ટિકલ રહેવું ઘણું સારું રહેશે.

આજે તમારા ધંધા રોજગારની જગ્યાએ કોઈ પણ પ્રકારનું પરિવર્તન લાવવાનો પ્રયાસ ન કરો. આ સમયે ઉત્પાદનની સાથે ગુણવત્તામાં સુધારો કરવાની પણ જરુર છે. નોકરિયાત લોકોએ તેમના કામ તરફ વધુ ધ્યાન આપવાની જરૂર છે.

લવ ફોકસ- પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે. પરિવારના સભ્યોમાં યોગ્ય સુમેળ અને સહકારની ભાવના રહેશે.

સાવચેતીઓ- વર્તમાન વાતાવરણની નેગેટિવ અસરોથી બચવા માટે, વ્યવસ્થિત રૂટિન રાખો અને વધુને વધુ સ્વદેશી અને આયુર્વેદિક ચીજો પર ભાર મૂકો.

લકી રંગ- લાલ લકી અક્ષર – L ફ્રેંડલી નંબર – 6

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">