AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, તુલા 06 ઓગસ્ટ: રોકાણ કરવા માટે શ્રેષ્ઠ સમય, નાણાકીય ફાયદો થવાની શક્યતા

Aaj nu Rashifal: કાર્યક્ષેત્રમાં પ્રવૃત્તિઓ મધ્યમ રહેશે,પરંતુ હાલના સમયમાં કોઈ ફેરફાર લાવવાનો પ્રયાસ કરવો નહીં.

Horoscope Today: દૈનિક રાશિફળ, તુલા 06 ઓગસ્ટ: રોકાણ કરવા માટે શ્રેષ્ઠ સમય, નાણાકીય ફાયદો થવાની શક્યતા
Horoscope Today Libra
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 6:45 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

તુલા : આ સમયે ગ્રહનું પરિવહન તમારા માટે લાભદાયક છે. રોકાણ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે,પરંતુ રોકાણ કરતી વખતે અનુભવી વ્યક્તિની સલાહ લો. ઉપરાંત યોગ અને ધ્યાનથી તમારી રુચિ તમને વધુ પોઝિટિવ બનાવશે.

પરંતુ લાગણીઓમાં આવીને તમારી મહત્વની બાબતો કોઈની સાથે શેર કરશો નહીં. અને કોઈ પણ કારણ વગર ગુસ્સો કે ચીડિયાપણું જેવી બાબતોને તમારા પર હાવી થવા દેવું નહી.તમારા માતા-પિતાના આત્મસમાન્નને કોઈ પણ રીતે ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવું.

કાર્યક્ષેત્રમાં પ્રવૃત્તિઓ મધ્યમ રહેશે,પરંતુ હાલના સમયમાં કોઈ ફેરફાર લાવવાનો પ્રયાસ કરવો નહીં અને જે ચાલે છે ચેમાં જ ધ્યાન કેન્દ્રિત કરવું. અટકેલું પેમેન્ટ મળી શકે છે,માટે તેને માટે પ્રયત્નો કરવા.

લવ ફોકસ- ઘરમાં નજીકના સંબંધીઓનું આગમન થશે. જેને કારણે ઘરમાં વાતાવરણ આનંદિત રહેશે.

સાવચેતી- બદલાતા હવામાનની નકારાત્મક અસરોથી બચવા માટે આયુર્વેદિક વસ્તુઓનું સેવન વધારે કરવું

શુભ રંગ – વાદળી શુભ અક્ષર – વ ફ્રેંડલી નંબર – 1

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">