Horoscope Today: દૈનિક રાશિફળ, મકર 17 સપ્ટેમ્બર: પ્રેમીઓનો વિવાદ બ્રેક અપ સુધી આવી શકે, આજે ગુસ્સો ટાળવો

Aaj nu Rashifal: જો કોઈ નવો ધંધો કે કામ શરૂ કરવાની યોજના છે, તો સફળતા ઘણી મહેનત બાદ જ મળશે

Horoscope Today: દૈનિક રાશિફળ, મકર 17 સપ્ટેમ્બર: પ્રેમીઓનો વિવાદ બ્રેક અપ સુધી આવી શકે, આજે ગુસ્સો ટાળવો
Horoscope Today Capricorn
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 6:20 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મકર: આજે કોઈ જુનો વિવાદ કે ઝગડો ઉકેલાશે. તમારી નમ્ર સ્વભાવને લીધે તમારી લોકપ્રિયતા પણ વધશે. બાળકોને લગતી કોઈ પણ સમસ્યાનું સમાધાન થવાને કારણે મનમાં શાંતિ અને રાહત રહેશે. ભાઇઓનો પણ પૂર્ણ સહયોગ રહેશે.

છેલ્લા કેટલાક સમયથી તમારી ઘણી યોજનાઓ ખોટી સાબિત થઈ રહી છે. તેથી સપનાની દુનિયામાંથી બહાર આવો અને વાસ્તવિકતામાં સમજદારીથી કામ કરો. નકારાત્મક વિચારોને તમારા પર હાવી થવા ન દો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જો કોઈ નવો ધંધો કે કામ શરૂ કરવાની યોજના છે, તો સફળતા ઘણી મહેનત બાદ જ મળશે. તેથી હિંમત રાખો. કોઈ પણ સમસ્યામાં અનુભવી વ્યક્તિનો અભિપ્રાય લો. કર્મચારીઓ સાથે ચાલી રહેલી સમસ્યા પણ હલ થઈ શકે છે.

લવ ફોકસ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમીઓ વચ્ચે વાદ-વિવાદના લીધે બ્રેક-અપ સુધી વાત વધી શકે. સાવચેતીઓ- વધુ પડતાં બહારના ખોરાક પર નિર્ભર ન રહેવું. પેટની સમસ્યા થઈ શકે છે.

લકી રંગ – જાંબલી લકી અક્ષર – P ફ્રેંડલી નંબર – 7

Latest News Updates

જાણો મતદાન પહેલા ક્ષત્રિય સમાજના મતદારોએ શું કીધુ
જાણો મતદાન પહેલા ક્ષત્રિય સમાજના મતદારોએ શું કીધુ
મત આપ્યાનું નિશાન બતાવો અને 100થી વધુ પ્રકારના સ્વાદિષ્ટ ભજીયા ખાવ
મત આપ્યાનું નિશાન બતાવો અને 100થી વધુ પ્રકારના સ્વાદિષ્ટ ભજીયા ખાવ
મતદારો અટકાવવામાં આવતા હોવાનો આક્ષેપ - રમજુભા જાડેજા
મતદારો અટકાવવામાં આવતા હોવાનો આક્ષેપ - રમજુભા જાડેજા
યલો એલર્ટ વચ્ચે મતદાન કરવા માટે ઉમટ્યા અમદાવાદીઓ
યલો એલર્ટ વચ્ચે મતદાન કરવા માટે ઉમટ્યા અમદાવાદીઓ
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
કથાકાર મોરારી બાપુએ ભાવનગરમાં કર્યું મતદાન, લોકોને પણ કરી અપીલ-VIDEO
કથાકાર મોરારી બાપુએ ભાવનગરમાં કર્યું મતદાન, લોકોને પણ કરી અપીલ-VIDEO
કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા
કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">