AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today : દૈનિક રાશિફળ, કર્ક 06 ઓગસ્ટ: ધાર્યા કરતા વધારે સારૂ પરિણામ મળશે, કામનો બોજ વધારે રહેવાની શક્યતા

Aaj nu Rashifal: વ્યવસાયિક બાબતોમાં તમામ નિર્ણયો જાતે લો. કોઈની ખોટી સલાહ તમારા માટે નુકસાનકારક સાબિત થશે.

Horoscope Today : દૈનિક રાશિફળ, કર્ક 06 ઓગસ્ટ: ધાર્યા કરતા વધારે સારૂ પરિણામ મળશે, કામનો બોજ વધારે રહેવાની શક્યતા
Horoscope Today Cancer
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 6:35 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કર્ક : જે કામ માટે તમે થોડા સમયથી સખત મહેનત કરી રહ્યા હતા, આજે તેનુ ધાર્યા કરતા વધારે સારૂ પરિણામ મળી શકે છે. કોઈ સંસ્થા સંબંધિત કાર્ય ભાર સંભાળવાથી તમારી પ્રતિષ્ઠા વધશે. ઉપરાંત વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં યોગ્ય ધ્યાન આપશે.

ઘર અને ગાડીને સંબધિત દસ્તાવેજો સંભાળીને રાખો અને સમજદારીપૂર્વક જ તેનો ઉપયોગ કરવો.કલ્પનાઓને હકીકતમાં લાવવાનો પ્રયાસ કરવો. અને બાળકો સાથે પણ થોડો સમય વિતાવવો જરૂરી છે.

વ્યવસાયિક બાબતોમાં તમામ નિર્ણયો જાતે લો અને કોઈની ખોટી સલાહ તમારા માટે નુકસાનકારક સાબિત થશે. આ સાવચેતી રાખીને તમે નવા ઓર્ડર પણ મેળવી શકશો અને નોકરી કરતા લોકો પર કામનો બોજ વધારે રહેશે.

લવ ફોકસ- પતિ-પત્નીના સંબંધોમાં મીઠાસ રહેશે. પરિવારનું વાતાવરણ પણ સુખદ રહેશે.

સાવચેતી- પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે કબજિયાત, ગેસની સમસ્યા થઈ શકે છે,જેમાં યોગ અને કસરતથી રાહત મળશે.

શુભ રંગ – વાદળી શુભ અક્ષર – ન ફ્રેંડલી નંબર – 5

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">