AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 06 ઓગસ્ટ: પિતરાઈ ભાઈ બહેન સાથેના સંબંધોમાં આવી શકે છે કડવાશ, વ્યવસાયમાં તક મળવાની સંભાવના

Aaj nu Rashifal: વેપારમાં પ્રગતિ સંબધિત તકો મળી શકે છે. પરંતુ બધા કાર્યો તમારી દેખરેખ હેઠળ કરવાનું રાખવુ.

Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 06 ઓગસ્ટ: પિતરાઈ ભાઈ બહેન સાથેના સંબંધોમાં આવી શકે છે કડવાશ, વ્યવસાયમાં તક મળવાની સંભાવના
Horoscope Today Aries
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 6:21 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મેષ : ઘરના વડીલોની સલાહને અનુસરો, તેમની સલાહ તમારા માટે વરદાન સાબિત થશે. પરંતુ આ સમયે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો અને વર્તમાન પ્રવૃત્તિઓ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરો. જે તમને તમારા અંગત કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ થશે.

પિતરાઈ ભાઈ બહેન સાથેના સંબંધોમાં કડવાશ આવી શકે છે,જેથી નકારાત્મક વિચારોને તમારા પર હાવી થવા દેવા નહી.જે તમારા માટે વધુ અનુકૂળ રહેશે. ઉપરાંત કોઈપણ પોલિસીમાં નાણાંનું રોકાણ કરતા પહેલા, તેના તમામ પાસાઓ તપાસી લેવા જરૂરી છે.

વેપારમાં પ્રગતિ સંબધિત તકો મળી શકે છે. પરંતુ બધા કાર્યો તમારી દેખરેખ હેઠળ કરવાનું રાખવુ. જો જમીન સંબંધિત કોઈ કામ અટકેલું હોય તો તેના માટે આ યોગ્ય સમય છે.

લવ ફોકસ- પ્રેમ સંબંધોમાં ગેરસમજ આવવા દેવી નહિ.ઉપરાંત જીવનસાથીને ભેટ આપવાથી પરસ્પર સંબંધો વધુ મધુર બનશે.

સાવચેતીઓ-સ્વાસ્થ્ય સારું રહેશે,પરંતુ તમારી દિનચર્યા અને આહારમાં બેદરાકરી ન દાખવો.

શુભ રંગ – બદામી શુભ અક્ષર – અ ફ્રેંડલી નંબર – 3

અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">