AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today : દૈનિક રાશિફળ કુંભ 07 ઓગષ્ટ: ધંધામાં તક મળશે, વિદ્યાર્થીઓનો તેમના અભ્યાસ તરફ ઝુકાવ રહેશે

Aaj nu Rashifal: અન્યની લાલચ રાખવાને બદલે પોતાની મહેનતથી આગળ વધવું સારું રહેશે.

Horoscope Today : દૈનિક રાશિફળ કુંભ 07 ઓગષ્ટ: ધંધામાં તક મળશે, વિદ્યાર્થીઓનો તેમના અભ્યાસ તરફ ઝુકાવ રહેશે
Horoscope Today
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 6:41 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કુંભ: કેટલાક રાજકીય સંપર્કો દ્વારા તમે તમારું કામ કઢાવી શકો છો. તમારી સુઝ-બૂઝથી વ્યવસ્થિત રૂટિન બનાવી શકશો.ઉપરાંત વિદ્યાર્થીઓનો તેમના અભ્યાસ તરફ ઝુકાવ રહેશે.

અન્યની લાલચ રાખવાને બદલે પોતાની મહેનતથી આગળ વધવું સારું રહેશે. તેથી બિનજરૂરી બાબતો પર ધ્યાન કેન્દ્રિત ન કરવું અને પોતાને વ્યસ્ત રાખવું વધુ સારું છે. અને આત્મચિંતન માટે એકાંતમાં સમય વિતાવો.

ધંધામાં થોડી તક મળશે. અને થોડી મુશ્કેલીઓ પણ રહેવાની સંભાવના છે, તેમ છતાં સફળતા મેળવવામાં તમે સફળ નિવડશો. નેતૃત્વમાં થોડો અભાવ હોઈ શકે છે.પરંતુ તમારી વ્યવસ્થા પર કોઈ નકારાત્મક અસર થશે નહીં.

લવ ફોકસ- પરિવારમાં યોગ્ય વાતાવરણ રહેશે. પરિવાર સાથે હસતાં રમતા સમય પસાર થશે.

સાવચેતીઓ- પોઝિટિવ રહેવા માટે, યોગ અને ધ્યાન કરવુ અને વ્યસ્ત રહેવુ.

શુભ રંગ – પીળો શુભ અક્ષર – A ફ્રેંડલી નંબર – 5

ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
g clip-path="url(#clip0_868_265)">