AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 06 ઓગસ્ટ: શુભ કાર્ય અંગે બનશે યોજના, હકારાત્મક પરિણામ મળવાની શક્યતા

Aaj nu Rashifal: આ સમયે જાહેર વ્યવહાર અને મીડિયાને લગતી પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન આપો. જેનાથી તમને નવી માહિતી મળશે અને આધુનિક વ્યવસાયિક પ્રવૃત્તિઓ તમે વધુ સારી રીતે સમજી શકશો.

Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 06 ઓગસ્ટ: શુભ કાર્ય અંગે બનશે યોજના, હકારાત્મક પરિણામ મળવાની શક્યતા
Horoscope Today Aquarius
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 6:54 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કુંભ:પરિવારમાં વડીલોનો સ્નેહ અને આશીર્વાદ મળશે. કોઈપણ શુભ કાર્ય અંગે યોજના બની શકે છે. તમે જે કામ માટે સખત મહેનત કરી રહ્યા છો, તેને સંબંધિત હકારાત્મક પરિણામો મળવાની શક્યતા છે.

મિત્ર સાથે સંબંધિત કોઈ જુનો વિવાદ થઈ શકે છે,જેથી શાંતિપૂર્ણ રીતે વર્તવું વધુ યોગ્ય રહેશે.ખરીદી વખતે તમારા બજેટને ધ્યાનમાં રાખવુ જરૂરી.

આ સમયે જાહેર વ્યવહાર અને મીડિયાને લગતી પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન આપો. જેનાથી તમને નવી માહિતી મળશે અને આધુનિક વ્યવસાયિક પ્રવૃત્તિઓ તમે વધુ સારી રીતે સમજી શકશો. ઓફિસમાં અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સારો વ્યવહાર કરવો, નહીંતર તમારું કોઈ પણ કામ અટકી શકે છે.

લવ ફોકસ- વૈવાહિક સંબંધો મધુર રહેશે અને ઘરમાં નવા મહેમાનનું આગમન થવાની શક્યતા

સાવચેતી- સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ આરોગ્યમાં બેદરકારી રાખવી નહિ.

શુભ રંગ – લીલો શુભ અક્ષર – અ ફ્રેંડલી નંબર -6

g clip-path="url(#clip0_868_265)">