Happy Diwali Wishes in Sanskrit: सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयंकरि… તમારા પ્રિયજનોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવવા માટે સંસ્કૃત શુભેચ્છાઓ મોકલો
Happy Diwali Wishes in Sanskrit: દિવાળી ફક્ત પ્રકાશનો તહેવાર નથી, પણ આનંદનો તહેવાર પણ છે. આ ખાસ પ્રસંગે લોકો શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરે છે. જો તમે તમારા પ્રિયજનોને સંસ્કૃતમાં શુભેચ્છા પાઠવવા માંગતા હો, તો તમે અહીં સંસ્કૃત શુભેચ્છાઓ મોકલી શકો છો.

Happy Diwali Wishes in Sanskrit: દિવાળી, પ્રકાશનો તહેવાર, એક સુંદર તહેવાર છે જે દરેક હૃદયને પ્રકાશિત કરે છે. દિવાળી ફક્ત ફટાકડા અને સજાવટનો તહેવાર નથી, પરંતુ આત્માના પ્રકાશનું પ્રતીક છે. આજે દેશભરમાં દિવાળી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે.
આ દિવસે દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ અને ભગવાન કુબેરની પૂજા કરીને સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવે છે. દરેક જગ્યાએ દીવા પ્રગટાવવામાં આવે છે અને લોકો તેમના પ્રિયજનોને પણ દિવાળીની શુભકામનાઓ પાઠવવા માંગતા હોય તો તમે આ સંસ્કૃત શુભેચ્છાઓ, શ્લોક મોકલી શકો છો.
Happy Diwali Wishes in Sanskrit
1. सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयंकरि।
सर्वदुःखहरे देवि महालक्ष्मि नमोऽस्तुते॥
2. श्रीवर्चस्वमायुष्यमारोग्यमाविधात् पवमानं महीयते।
धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः॥
दीपोत्सवस्य की हार्दिक शुभेच्छा
3. दीपावल्याः सहस्रदीपाः भवतः जीवनं सुखेन,
सन्तोषेण, शान्त्या आरोग्येण च प्रकाशयन्तु।
प्रकाशपर्व दीपावली सर्वदा तव सुखदायकं भवतु।
4. सिद्धिबुद्धिप्रदे देवि भुक्तिमुक्तिप्रदायिनि
मन्त्रपूते सदा देवि महालक्ष्मि नमोस्तु ते
दिवाली की हार्दिक शुभकामनाएं
5. शुभं करोति कल्याणमारोग्यं धनसम्पदा।
शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते॥
स्वास्थ्याय समृद्ध्यै सुखाय च शुभकामनाः।
6. सत्यं च येन निरतं रोगं विधूतं, अन्वेषितं च सविधिं आरोग्यमस्य।
गूढं निगूढं औषध्यरूपम्, धन्वन्तरिं च सततं प्रणमामि नित्यं॥
दीपानां प्रकाशेन सर्वं तमः प्रणश्यतु।
7. नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते।
शङ्खचक्रगदाहस्ते महालक्ष्मि नमोऽस्तु ते॥
दिवाली की शुभिच्छा
8. धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः
मां लक्ष्मी सदैव आप पर कृपा बनाए रखें।
शुभ दीपावली 2025
9. दीपस्य प्रकाशः न केवलं भवतः
गृहम उज्जवलायतू जीवनम अपी।
दीपोत्सवस्य की हार्दिक शुभेच्छा
10. धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः
मां लक्ष्मी सदैव आप पर कृपा बनाए रखें।
शुभ दीपावली की हार्दिक शुभकामना
દિવાળી એ, દીવાઓ સાથે સંકળાયેલો હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. હિંદુ માન્યતા અનુસાર, આ પર્વ અંધકાર પર પ્રકાશની જીત અને જીવનમાં સુખ, સૌભાગ્ય અને સંપત્તિની કામના સાથે જોડાયેલો છે. દિવાળી અથવા દીપાવલી સાથે પાંચ તહેવારો સંકળાયેલા છે, જે ધનતેરસથી શરૂ થાય છે અને કાળી ચતુર્દશી, દીપાવલી, ગુજરાતીઓનુ બેસતુ વર્ષ અને ગોવર્ધન પૂજા પછી ભાઈ બીજ સાથે સમાપ્ત થાય છે. જો કે ગુજરાતમાં લાભ પાંચમના રોજ વેપાર-ઉદ્યોગ, ધંધા રોજગાર કરનારા મૂહર્ત કરીને તેમનો વ્યવસાય શરૂ કરે છે.
