Bank Holidays in October 2021 : ચાલુ મહિનામાં 21 દિવસ બેંક બંધ રહેશે, રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ

દર મહિનાના દરેક રવિવાર સિવાય બીજા અને ચોથા શનિવારે બેંકોની જાહેર રજા હોય છે. આ સાથે અહીં અમે તમને જણાવી રહ્યાં છે કે ઓક્ટોબર , 2021 માં કઈ તારીખે (Bank holidays in September 2021) બેંકોમાં રજા રહેશે.

Bank Holidays in October 2021 : ચાલુ મહિનામાં 21 દિવસ બેંક બંધ રહેશે, રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ
Bank Holidays in January 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 6:54 AM

Bank Holidays in October 2021 : જો તમે પણ ઓક્ટોબર મહિનામાં બેંક સંબંધિત કામ કરવા જઇ રહ્યા છો, તો પહેલા આ સમાચાર વાંચો. ઓક્ટોબર 2021 માં નવરાત્રિ, દશેરા સહિત ઘણા તહેવારો છે. આવી સ્થિતિમાં આખા મહિનામાં કુલ 21 દિવસ બંધ રહેશે. આ મહિનામાં બેંકો સતત ઘણા દિવસો સુધી બંધ રહેવાની છે જો તમારે પણ કોઈ મહત્વનું કામ હોય તો અગાઉથી પ્લાનિંગ કરવું પડશે

આજના ડિજિટલ યુગમાં મોટાભાગના કામ ઓનલાઈન થાય છે. બેંક સંબંધિત કામ પણ હવે ઓનલાઈન થવા માંડ્યા છે. મોબાઇલ બેન્કિંગની સુવિધાએ ઘણું સરળ બનાવ્યું છે. આ હોવા છતાં બેંકને લગતા ઘણા કામો છે જેના માટે શાખામાં જવું જરૂરી છે. ચેક ક્લિયરન્સ, લોન, ડિમાન્ડ ડ્રાફ્ટ જેવી સેવાઓ માટે શાખાની મુલાકાત લેવી પડે છે.

આ સ્થિતિમાં જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ હોય તો તમારે બેંક રજાઓ વિશે માહિતી રાખવી પડશે. એવું ન થવું જોઈએ કે તમે કોઈ કામ માટે નીકળો છો અને તે દિવસે બેંક બંધ છે. આ કિસ્સામાં તમારે પાછા ફરવું પડી શકે છે. અહેવાલમાં અમે તમને બેંક રજાઓની સંપૂર્ણ યાદી પ્રદાન કરી રહ્યા છીએ. આ યાદીના આધારે તમે તમારા કાર્યને સમયસર પૂર્ણ કરી શકો છો.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

તમને જણાવી દઈએ કે દર મહિનાના દરેક રવિવાર સિવાય બીજા અને ચોથા શનિવારે બેંકોની જાહેર રજા હોય છે. આ તમામ રજાઓ એક સાથે દરેક રાજ્યમાં હોતી નથી. રાજ્ય અનુસાર રજાઓ અલગ અલગ હોય છે.  આ સાથે અહીં અમે તમને જણાવી રહ્યાં છે કે ઓક્ટોબર , 2021 માં કઈ તારીખે (Bank holidays in September 2021) બેંકોમાં રજા રહેશે.

RBI ના આદેશ મુજબ ઓક્ટોબર 2021 મહિનાની રજાઓની સંપૂર્ણ યાદી

1) October 1 – અર્ધવાર્ષિક બેન્ક હિસાબ (ગંગટોક) 2) October 2 – મહાત્મા ગાંધી જયંતિ (તમામ રાજ્યમાં) 3) October 3 – રવિવાર 4) October 6 – મહાલય અમાસ (અગરતલા, બેંગલુરુ, કોલકાતા) 5) October 7 – સ્થાનિક રજા (ઇમ્ફાલ) 6) October 9 – બીજો શનિવાર 7) October 10 – રવિવાર 8) October 12 – દુર્ગા પૂજા / મહા સપ્તમી – (અગરતલા, કોલકાતા) 9) October 13 – દુર્ગા પૂજા / મહા અષ્ટમી – (અગરતલા, ભુવનેશ્વર, ગંગટોક, ગુવાહાટી, ઈમ્ફાલ, કોલકાતા, પટના, રાંચી) 10) October 14 – દુર્ગા પૂજા/દશેરા /મહા નવમી/અયુથા પૂજા (અગરતલા, બેંગલુરુ, ચેન્નાઇ, ગંગટોક, ગુવાહાટી, કાનપુર, કોચી, કોલકાતા, લખનઉ, પટના, રાંચી, શિલોન્ગ, શ્રીનગર, થિરુવનંથપુરમ) 11) October 15 – દુર્ગા પૂજા/દશેરા/દશેરા /વિજયા દશમી (તમામ રાજ્ય) 12) October 16 – દુર્ગા પૂજા (ગંગટોક) 13) October 17 – રવિવાર 14) October 18 – કટિ બિહુ (ગુવાહાટી) 15) October 19 – ઈદે મિલાદ (ગુજરાત સહીત મોટાભાગના રાજ્યમાં) 16) October 20 – મહર્ષિ વાલ્મિકી જયંતી/લક્ષ્મી પૂજા / ઈદે મિલાદ (અગરતલા, બેંગલુરુ, ચંદીગઢ, કોલકાતા, શિમલા) 17) October 22 – ઈદે મિલાદ-ઉલ -નબી (જમ્મુ , શ્રીનગર) 18) October 23 – ચોથો શનિવાર 19) October 24 – રવિવાર 20) October 26 – પરિગ્રહણ દિવસ (જમ્મુ, શ્રીનગર) 21) October 31 – રવિવાર

આ પણ વાંચો :  7th Pay Commission: હવે રૂપિયા 1.25 લાખ માસિક પેન્શન મળશે, સમજો સરકારના નવા પેન્શન રુલ્સને અહેવાલ દ્વારા

આ પણ વાંચો : Ambani Vs Adani : ગૌતમ અદાણી આ બિઝનેસમાં મુકેશ અંબાણી સાથે સ્પર્ધામાં ઉતરશે, આ શહેરોથી કારોબારની કરાઈ શરૂઆત

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">