Bank Holidays in November 2021 : ચાલુ પખવાડિયામાં 6 દિવસ બેંક બંધ રહેશે, રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ

જો તમે કોઈ બેંક સંબંધિત કામ કરવા માંગતા હોય, તો તમારે કામને સરળતાથી પાર પાડવા માટે નવેમ્બરના બીજા ભાગમાં આ બેંક રજાઓની નોંધ લેવી જ જોઇએ. જો કે, આ સંદર્ભે વધુ ચિંતાનો વિષય નથી કારણ કે આ રજાઓ રાજ્ય મુજબ અલગ અલગ હોય છે. ગુજરાતમાં આ તમામ રજાઓ લાગુ પડતી નથી.

Bank Holidays in November 2021 : ચાલુ પખવાડિયામાં 6 દિવસ  બેંક બંધ રહેશે, રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ
Bank Holidays in December 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 4:59 PM

Bank holidays in November: દેશમાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકોએ નવેમ્બરના પહેલા પખવાડિયામાં 11 જેટલી રજાઓ માણી છે. આ દિવાળી, ભાઈ બીજ અને છઠ પૂજા સહિત ભારતના વિવિધ ભાગોમાં સતત તહેવારોને કારણે રજાઓ મળી હતી. બીજા પખવાડિયામાં એટલે કે આજે 15 નવેમ્બરથી શરૂ થતા પખવાડિયામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકોના છ દિવસ સુધી તેમના દરવાજા બંધ રહેશે.

જો તમે કોઈ બેંક સંબંધિત કામ કરવા માંગતા હોય, તો તમારે કામને સરળતાથી પાર પાડવા માટે નવેમ્બરના બીજા ભાગમાં આ બેંક રજાઓની નોંધ લેવી જ જોઇએ. જો કે, આ સંદર્ભે વધુ ચિંતાનો વિષય નથી કારણ કે આ રજાઓ રાજ્ય મુજબ અલગ અલગ હોય છે. ગુજરાતમાં આ તમામ રજાઓ લાગુ પડતી નથી. આ માટે ઉપરોક્ત દિવસોમાં ચોક્કસ રાજ્યોમાં બેંકોની અમુક શાખાઓ જ બંધ રહેશે. ઉદાહરણ તરીકે, આગામી સોમવારે, એટલે કે 22 નવેમ્બરે, ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો બેંગલુરુમાં કનકદાસ જયંતિના દિવસે બંધ રહેશે પરંતુ બાકીના દેશમાં કામ કરશે.

નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ 11 દિવસની રજા જો બેંકના ગ્રાહકોએ બ્રાન્ચ સાથે સંબંધિત જરૂરી કામ પતાવવું હોય તો આ મહિનામાં જ પતાવટ કરી લેવું જોઈએ. આરબીઆઈએ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ 1, 3, 4, 5, 6, 10, 11, 12, 19, 22 અને 23 નવેમ્બરે રજા જાહેર કરી છે. આ સિવાય નવેમ્બરમાં બીજા અને ચોથા શનિવાર અને દરેક રવિવારે દેશભરમાં બેંક રજાઓ રહેશે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

રજાઓ માટેની રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સૂચના મુજબ ત્રણ વિભાગ હેઠળ સૂચિત કરવામાં આવી છે. નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ રજા અને રીઅલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ હેઠળ રજા અને બેંકના એકાઉન્ટ્સ ક્લોઝિંગનો સમાવેશ થાય છે. આ સૂચિત રજાઓ પર જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર, વિદેશી બેંકો, સહકારી બેંકો અને પ્રાદેશિક બેંકો સહિત બેંકોની તમામ શાખાઓ બંધ રહે છે.

એક નજર રજનોની યાદી ઉપર કરો

  • November 19 – Guru Nanak Jayanti / Kartik Purnima – Bank closures in Aizawl, Belapur, Bhopal, Chandigarh, Dehradun, Hyderabad, Jaipur, Jammu, Kanpur, Kolkata, Lucknow, Mumbai, Nagpur, New Delhi, Raipur, Ranchi, Shimla, Srinagar
  • November 21 – Sunday 
  • November 22 – Kanakdas Jayanti – Bank closes in Bengaluru
  • November 23 – Seng Kutsnam – Bank closes in Shillong
  • November 27 – Saturday (4th Saturday of the month)
  • November 28 – Sunday 

નોંધ- આ રજાઓ દરેક રાજ્ય અનુસાર બદલાઈ શકે છે.

આ પણ વાંચો :  આજે શેરબજારમાં ૩ કંપનીના શેર લિસ્ટ થયા, Policybazaar 17.35% તો Sigachi Industries 252% પ્રીમિયમ પર લિસ્ટ થયો

આ પણ વાંચો :  લો બોલો, સમય પહેલા લોન ભરપાઈ કરો તો પણ ગુનો? Kotak Mahindra Bank 59 લાખનો દંડ ફટકારતા કાનપુરના ઉદ્યોગપતિએ લોકપાલને કરી ફરિયાદ

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">