AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays in May 2022 : બેંક જવાનું વિચારી રહ્યા છો? આ અહેવાલ વાંચ્યા પછી કરો પ્લાનિંગ નહીંતર ધક્કો ખાવો પડશે

જો તમારી પાસે પણ બેંકિંગ સંબંધિત કોઈ કામ હોય તો અગાઉથી પ્લાન કરવું જોઈએ. ઉપરાંત ઘરેથી બેંક જતા પહેલા રજાઓની યાદી તપાસવાનું ચૂકશો નહિ. રજાઓ દરમિયાન ઓનલાઈન બેંકિંગ સુવિધા ચાલુ રહેશે.

Bank Holidays in May 2022 : બેંક જવાનું વિચારી રહ્યા છો? આ અહેવાલ વાંચ્યા પછી કરો પ્લાનિંગ નહીંતર ધક્કો ખાવો પડશે
Bank Holidays in May 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 10:48 AM
Share

Bank Holidays in May 2022 : મે મહિનો શરૂ થઇ ગયો છે. આ મહિનાની ખાસ વાત એ રહી છે કે તેની શરૂઆત રજા સાથે થઈ છે. મે મહિનાની પહેલી તારીખે રવિવાર હતો જેના કારણે મહિનાની શરૂઆત બેંકો સહિત અનેક ઓફિસોમાં રજાઓ સાથે થઈ છે અને મહિનાના કામકાજની શરૂઆત આજથી થઇ છે. બેંકોની વાત કરીએ તોReserve Bank of India ની યાદી અનુસાર દેશના વિવિધ ભાગોમાં આ મહિનામાં કુલ 13 દિવસ બેંકોનું કામકાજ બંધ રહેશે. જેમાં રવિવાર અને બીજા અને ચોથા શનિવારની રજાઓનો સમાવેશ થાય છે.રિઝર્વ બેંકના કેલેન્ડર મુજબ આ મહિને વીકએન્ડ સિવાય બેંકમાં ચાર દિવસની રજાઓ આવવાની છે. રિઝર્વ બેંક ત્રણ બાબતોને ધ્યાને લઈ રજાઓ રાખે છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ રજા, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ રજા અને રીઅલ-ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ હોલિડે અને બેંકોના એકાઉન્ટ્સ ક્લોઝિંગ હર્થલ રજાઓની યાદી જાહેર થાય છે.

મે મહિનામાં બેંક રજાઓની યાદી (Bank Holidays in May 2022)

  • 1 મે ​​2022: મજૂર દિવસ / મહારાષ્ટ્ર દિવસ. દેશભરમાં બેંકો બંધ. આ દિવસે રવિવાર હોવાથી પણ રજા રહેશે.
  • 2 મે 2022: મહર્ષિ પરશુરામ જયંતિ – ઘણા રાજ્યોમાં રજા રહેશે
  • 3 મે, 2022: ઈદ-ઉલ-ફિત્ર, બસવ જયંતિ (કર્ણાટક)
  • 4થી મે 2022: ઈદ-ઉલ-ફિત્ર, (તેલંગાણા)
  • 9 મે 2022: ગુરુ રવિન્દ્રનાથ જયંતિ – પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં રજા રહેશે
  • 16 મે 2022: બુધ પૂર્ણિમા
  • 24 મે 2022: કાઝી નઝરુલ ઈસ્મલનો જન્મદિવસ – સિક્કિમમાં રજા

મે 2022 માં વીકેન્ડની  રજાઓ

  • 1 મે ​​2022 : રવિવાર
  • 8 મે 2022 : રવિવાર
  • 14 મે 2022: બેંકોમાં બીજા શનિવારે રજા
  • 15 મે 2022 : રવિવાર
  • 22 મે 2022 : રવિવાર
  • 28 મે 2022: 4થા શનિવારે બેંકોમાં રજા
  • 29 મે 2022 : રવિવાર

ઓનલાઇન સેવાઓ ચાલુ રહેશે

જો તમારી પાસે પણ બેંકિંગ સંબંધિત કોઈ કામ હોય તો અગાઉથી પ્લાન કરવું જોઈએ. ઉપરાંત ઘરેથી બેંક જતા પહેલા રજાઓની યાદી તપાસવાનું ચૂકશો નહિ. રજાઓ દરમિયાન ઓનલાઈન બેંકિંગ સુવિધા ચાલુ રહેશે. આરબીઆઈ કેલેન્ડર મુજબ મે મહિનાથી શરૂઆતના સતત ચાર દિવસ બેંકમાં રજા રહેશે. જોકે જરૂરી નથી કે તમામ રજાઓ એકસાથે તમામ ક્ષેત્રમાં રહેશે.આ ઉપરાંત તમે કેટલાક અગત્યના કામ મોબાઈલ બેન્કિંગ , ઇન્ટરનેટ બેન્કિંગ અને ATM દ્વારા પણ નિપટાવી શકો છો. તહેવાર અને સાપ્તાહિક રજાઓ  દરમ્યાન બેંકમાં કામકાજ બંધ રહે ચેહ પરંતુ ઓનાઇલન સેવાઓ અવિરત ચાલુ રહે છે.

આ પણ વાંચો : Akshaya Tritiya 2022 : તમે ખરીદેલું સોનુ શુદ્ધ છે તેની ખાતરી કેવી રીતે કરશો? જાણવા વાંચો અહેવાલ

આ પણ વાંચો : Petrol Diesel Price Today : શું ફરી વધશે પેટ્રોલ – ડીઝલના ભાવ? જાણો આજે કઈ કિંમતે વેચાઈ રહ્યું છે તમારા વાહનનું ઇંધણ

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">