AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અયોધ્યા વિવાદ મામલે મુસ્લિમ પક્ષકારે દાખલ કરી 217 પાનાની પુનર્વિચાર અરજી

અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષકારે પુનર્વિચાર અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટમાં પહેલી રિવ્યૂ પિટીશન દાખલ કરવામાં આવી છે. પક્ષકાર એમ સિદ્દીકીએ 217 પાનાની પુનર્વિચાર અરજી દાખલ કરી છે. અરજીમાં સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આપેલાં આદેશ પર રોક લગાવવાની માગણી કરવામાં આવી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો […]

અયોધ્યા વિવાદ મામલે મુસ્લિમ પક્ષકારે દાખલ કરી 217 પાનાની પુનર્વિચાર અરજી
| Updated on: Dec 02, 2019 | 11:52 AM
Share

અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષકારે પુનર્વિચાર અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટમાં પહેલી રિવ્યૂ પિટીશન દાખલ કરવામાં આવી છે. પક્ષકાર એમ સિદ્દીકીએ 217 પાનાની પુનર્વિચાર અરજી દાખલ કરી છે. અરજીમાં સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આપેલાં આદેશ પર રોક લગાવવાની માગણી કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ayodhya-verdict-supreme-court-muslim-party-review-petition-muslim-personal-law-board

આ પણ વાંચો :   રાજ્યમાં ફરી એક વખત પેટાચૂંટણીનો જામશે જંગઃ 9 ડિસેમ્બરે પેટાચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાશે

અરજીમાં કહેવામાં આવ્યું કે વિવાદીત ઢાંચો હંમેશા મસ્જિદનો જ હતો. તેના પર મુસ્લિમોનો જ અધિકાર રહ્યો છે. આ સિવાય મુસ્લિમ લો-પર્સનલ બોર્ડ પણ અરજી દાખલ કરી શકે છે. 9 ડિસેમ્બર પહેલાં તેઓ આ અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સુન્ની વક્ફ બોર્ડે નિર્ણય કરી લીધો છે કે તેઓ આ મામલે ફરીથી કોઈ પુનર્વિચાર અરજી દાખલ કરશે નહીં. જો કે પાંચ એકર જમીન મામલે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
g clip-path="url(#clip0_868_265)">