Cheap Car Deal : જો તમે Mahindra Thar ખરીદવા માંગો છો, તો આ જગ્યાએથી ખરીદવાથી થશે ફાયદો

કાર ખરીદવા માટે તમારે ક્યારેય ઉતાવળ ન કરવી જોઈએ યોગ્ય સમયે અને યોગ્ય સ્થળેથી કાર ખરીદવાથી તમને ચોક્કસ ફાયદો થશે. આજે અમે તમને જણાવીશું કે જો તમે Mahindra Thar ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે.

Cheap Car Deal : જો તમે Mahindra Thar ખરીદવા માંગો છો, તો આ જગ્યાએથી ખરીદવાથી થશે ફાયદો
Mahindra Thar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2023 | 1:43 PM

Cheap Car Deal : કાર ખરીદવી એ દરેક વ્યક્તિનું એક મોટું સપનું હોય છે, જેને પૂરું કરવા માટે તે પોતાની કમાણીના અમુક ભાગની બચત કરતો હોય છે. તેથી કાર ખરીદવા માટે તમારે ક્યારેય ઉતાવળ ન કરવી જોઈએ યોગ્ય સમયે અને યોગ્ય સ્થળેથી કાર ખરીદવાથી તમને ચોક્કસ ફાયદો થશે. આજે અમે તમને જણાવીશું કે જો તમે Mahindra Thar ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે.

આ પણ વાંચો Cheap Car Deal : રાજસ્થાન કરતા ગુજરાતમાં સસ્તી મળે છે TATA Punch કાર, જાણો કેટલો થશે ફાયદો

જો તમે મધ્યપ્રદેશમાં રહો છો અને Mahindra Thar કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાં Mahindra Thar ખરીદવાથી તમને રુપિયા 1 લાખ સુધીનો ફાયદો થઈ શકે છે.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

Mahindra Tharના બેઝ મોડલને ગુજરાતમાં ખરીદવાથી થશે રૂ.64 હજારનો ફાયદો

જો તમે Mahindra Thar કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર મધ્યપ્રદેશની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળશે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Mahindra Thar (ડીઝલ)ના બેઝ મોડલની ગુજરાતના દાહોદમાં ઓન રોડ પ્રાઇસ 11.78 લાખ રુપિયા છે, તો મધ્યપ્રદેશના જાંબુઆમાં આજ કારની પ્રાઇસ 12.42 લાખ રૂપિયા છે. તેથી જો તમે Mahindra Tharનું બેઝ મોડલ તમે મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.64 હજારનો ફાયદો થશે.

Mahindra Tharના બેઝ મોડલની ગુજરાતના દાહોદમાં ઓન રોડ પ્રાઇસ 11.78 લાખ રુપિયા

Mahindra Thar Dahod

Mahindra Thar Dahod

Mahindra Tharના બેઝ મોડલની મધ્યપ્રદેશના જાંબુઆમાં ઓન રોડ પ્રાઇસ 12.42 લાખ રૂપિયા

Mahindra Thar jhabua

Mahindra Thar jhabua

Mahindra Tharના ટોપ મોડલને ગુજરાતમાં ખરીદવાથી થશે રૂ.1 લાખ સુધીનો ફાયદો

Mahindra Tharના બેઝ મોડલને મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.64 હજારનો ફાયદો થાય છે. ત્યારે તમને જણાવી દઈએ કે Mahindra Tharના ટોપ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી કેટલો ફાયદો થશે. Mahindra Tharના (ડીઝલ) ટોપ મોડલની વાત કરીએ તો ગુજરાતના દાહોદમાં ઓન રોડ પ્રાઇસ 18.87 લાખ રૂપિયા છે. જ્યારે મધ્યપ્રદેશના જાંબુઆમાં ટોપ મોડલની પ્રાઇસ 19.88 લાખ રૂપિયા છે. તેથી જો તમે Mahindra Tharનું ટોપ મોડલ ખરીદવા માગતા હોવ તો તેમાં તમને રૂપિયા 1 લાખ સુધીનો ફાયદો થશે.

બિઝનેસના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">