Cheap Bike Deal : જો તમે Honda CD 110 બાઈક ખરીદવા માગો છો, તો મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં છે સસ્તું

મોંઘવારીના કારણે સામાન્ય વ્યક્તિ માટે બાઈક ખરીદવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે નવું બાઈક ખરીદવા માગો છો, તો તે ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે. જો તમે Honda CD 110 Dream બાઈક ખરીદવા માંગો છો, તો આ બાઈક તમને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં સસ્તું મળશે.

Cheap Bike Deal : જો તમે Honda CD 110 બાઈક ખરીદવા માગો છો, તો મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં છે સસ્તું
Honda CD 110
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2023 | 9:46 PM

Cheap Bike Deal : આજના સમયમાં બાઈક (Bike)એ લોકોની જીવન જરૂરિયાત વસ્તુ બની ગઈ છે. સામાન્ય વ્યક્તિથી લઈને અમીર વ્યક્તિ પાસે બાઈક તો હોય જ છે. કોઈ પોતાના શોખ માટે તો કોી પોતાની જરૂરિયાત માટે બાઈક ખરીદતા હોય છે. ત્યારે નવું બાઈક ખરીદતા પહેલા લોકોના મનમાં તેની કિંમતને લઈને સવાલો ઉભા થતા હોય છે.

મોંઘવારીના કારણે સામાન્ય વ્યક્તિ માટે બાઈક ખરીદવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે નવું બાઈક ખરીદવા માગો છો, તો તે ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે. જો તમે Honda CD 110 Dream બાઈક ખરીદવા માંગો છો, તો આ બાઈક તમને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં સસ્તું મળશે.

આ પણ વાંચો Cheap Car Deal : જો તમે Volvo XC40 કાર મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદશો તો થશે આટલા લાખનો ફાયદો

ભારતનું આ શહેર કહેવાય છે મેડિકલ કેપિટલ, જાણો કારણ
વિમાનના ટાયરમાં કઈ હવા ભરવામાં આવે છે? વાત જાણીને ચોંકી જશો
જીભ જોઈને બિમારી કેવી રીતે જાણી શકાય ?
મુકેશ અંબાણીના Jio કે Airtel, કોની પાસે છે Daily 2GB ડેટાવાળો સસ્તો પ્લાન ?
પ્રેમાનંદજી મહારાજે આપ્યો પતિ-પત્નીના ઝઘડાનો અંત લાવવાનો ગુરુ મંત્ર
Jioનો 200 રૂપિયાથી પણ ઓછી કિંમતનો પ્લાન ! રોજ મળશે 2GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ

જો તમે Honda CD 110 Dream બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ બાઈક તમને મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં સસ્તું મળશે. તેથી મહારાષ્ટ્રના લોકો માટે આ બાઈક તેમના પાડોશી રાજ્ય ગુજરાતમાંથી ખરીદવું ફાયદાકારક છે. કારણ કે Honda CD 110 Dream બાઈકને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદવાથી તમને આ બાઈક પર રૂપિયા 3600 સુધીનો ફાયદો થશે.

Honda CD 110 Dream બાઈકની ગુજરાતના વડોદરામાં ઓન રોડ પ્રાઇસ

Honda CD 110 Dream બાઈકની મહારાષ્ટ્રના પુણેમાં ઓન રોડ પ્રાઇસ

Honda CD 110 Dream બાઈકને ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

જો તમે Honda CD 110 Dream બાઈક ખરીદવા માંગો છો, તો આ બાઈક મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે મહારાષ્ટ્રના પુણેમાં Honda CD 110 Dream બાઈકની ઓન રોડ પ્રાઇસ 87,581 રૂપિયા છે. તો આ જ બાઈક ગુજરાતના વડોદરામાં તમને 83,962 રૂપિયામાં મળી રહ્યું છે. તેથી આ બાઈક જો તમે મહારાષ્ટ્રમાંથી ખરીદશો તો તમને 3619 રૂપિયાનો ફાયદો થશે.

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

છેલ્લા 31 વર્ષથી હત્યાના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો, જાણો શું હતી ઘટના
છેલ્લા 31 વર્ષથી હત્યાના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો, જાણો શું હતી ઘટના
Surat : ડીંડોલી પોલસની 6 ટીમે ભેસ્તાન આવાસમાં કર્યું નાઈટ કોમ્બિંગ
Surat : ડીંડોલી પોલસની 6 ટીમે ભેસ્તાન આવાસમાં કર્યું નાઈટ કોમ્બિંગ
દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ચોરને ઝડપ્યો
દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ચોરને ઝડપ્યો
શિફ્ટ પૂરી થતા લોકો પાયલટ ટ્રેન જ્યાં હતી ત્યાં જ મુકીને જતો રહ્યો
શિફ્ટ પૂરી થતા લોકો પાયલટ ટ્રેન જ્યાં હતી ત્યાં જ મુકીને જતો રહ્યો
દેવભૂમિ દ્વારકા બાદ હવે ખંભાળિયામાં કરાશે ડિમોલિશન
દેવભૂમિ દ્વારકા બાદ હવે ખંભાળિયામાં કરાશે ડિમોલિશન
મહાકુંભમાં મહેસાણાના શ્રદ્ધાળુનું થયુ મોત
મહાકુંભમાં મહેસાણાના શ્રદ્ધાળુનું થયુ મોત
હાઈકોર્ટના નિર્દેશ બાદ અંબાજીમાં ડિમોલિશન શરૂ, જુઓ Video
હાઈકોર્ટના નિર્દેશ બાદ અંબાજીમાં ડિમોલિશન શરૂ, જુઓ Video
વીડિયો: આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે આવી શકે છે કોઇ મુશ્કેલી
વીડિયો: આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે આવી શકે છે કોઇ મુશ્કેલી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
કુંભમેળામાં ભાગદોડથી 30ના મોત, જાણો ગુજરાતના કેટલા શ્રદ્ધાળુ બન્યા ભોગ
કુંભમેળામાં ભાગદોડથી 30ના મોત, જાણો ગુજરાતના કેટલા શ્રદ્ધાળુ બન્યા ભોગ
g clip-path="url(#clip0_868_265)">