Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheap Bike Deal : Hero Xtreme બાઈકને મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

જો તમે મહારાષ્ટ્રમાં રહો છો અને Hero Xtreme બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ બાઈક ગુજરાતમાં ખરીદવું ફાયદાકારક છે. કારણ કે Hero Xtreme બાઈક મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે. આ ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવતું હોવાથી તમે સરળતાથી ખરીદી પણ શકો છો.

Cheap Bike Deal : Hero Xtreme બાઈકને મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો
Hero Xtreme
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2023 | 9:15 PM

Cheap Bike Deal : આજના સમયમાં બાઈક (Bike) એ જરૂરીયાત બની ગઈ છે. કોઈ પોતાના શોખ માટે તો કોઈ તેની જરૂરિયાત માટે બાઈક ખરીદતા હોય છે. લોકો જ્યારે નવું બાઈક ખરીદવાનો વિચારે છે, ત્યારે તેમના મનમાં સૌપ્રથમ તેની કિંમતને લઈને મોટો સવાલ ઉભો થતો હોય છે. આજે અમે તમને જણાવીશું કે જો તમે Hero Xtreme બાઈક ખરીદવા માગો છો તો, તે ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે. આ બાઈક તમને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે.

આ પણ વાંચો Cheap Car Deal : Jeep Compass કાર મધ્ય પ્રદેશ કરતાં ગુજરાતમાં મળી રહી છે આટલા લાખ સસ્તી

જો તમે મહારાષ્ટ્રમાં રહો છો અને Hero Xtreme બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ બાઈક ગુજરાતમાં ખરીદવું ફાયદાકારક છે. કારણ કે Hero Xtreme બાઈકને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદવાથી તમને આ બાઈક રૂ.4 હજાર સસ્તું મળશે. આ ઉપરાંત ગુજરાત મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવતું હોવાથી તમે સરળતાથી ખરીદી પણ શકો છો.

રોહિત શર્માએ 11,000 રન બનાવી તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
ગુજરાતનું મુખ્ય વિમાનમથક અમદાવાદ એરપોર્ટ ક્યાં આવેલું છે ?
સસ્તો થયો દારુ ! અમેરિકાની 'Bourbon Whisky' પર ભારત સરકારે ઘટાડ્યો 50% ટેક્સ
શરીરના 7 ચક્રોને જાગૃત કરવા શું કરવું?
શું તમે તાંબાના વાસણમાં પાણી પીવો છો? આ 5 ભૂલો ન કરો,નહીં તો થશે નુકસાન
ઘરમાં વારંવાર નીકળતી કીડીઓને ભગાવવા અપનાવો આ 5 દેશી ઉપાય

Hero Xtreme બાઈકની ગુજરાતના વાપીમાં ઓન રોડ પ્રાઇસ

Hero Xtreme બાઈકની મહારાષ્ટ્રના માલેગાંવમાં ઓન રોડ પ્રાઇસ

Hero Xtreme બાઈકના Single disk વેરિયન્ટને ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

જો તમે Hero Xtreme બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ બાઈક મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે, મહારાષ્ટ્રના માલેગાંવમાં Hero Xtreme (Single disk)ની ઓન રોડ પ્રાઇસ રૂ. 1.45 લાખ છે. તો આ જ બાઈક ગુજરાતના વાપીમાં તમને રૂ.1.41 લાખમાં મળી રહ્યું છે. તેથી આ બાઈક જો તમે ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.4 હજારનો ફાયદો થશે.

Hero Xtreme બાઈકના કોઈપણ વેરિયન્ટને ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

જેવી રીતે Hero Xtreme બાઈકના Single Disk વેરિયન્ટને મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.4 હજારનો ફાયદો થાય છે. તે જ રીતે Double Disk વેરિયન્ટને ગુજરાતમાંથી ખરીદવાથી ફાયદો થશે. Double Disk વેરિયન્ટની મહારાષ્ટ્રના માલેગાંવમાં ઓન રોડ પ્રાઇસ રૂ.1.49 લાખ છે. તો આ જ બાઈક ગુજરાતના વાપીમાં તમને રૂ. 1.45 લાખમાં મળી રહ્યું છે. તેથી ગુજરાતમાંથી ખરીદવાથી તમને રૂ.4 હજારનો ફાયદો થશે.

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુષ્મા, શીલા, આતિશી અને રેખાથી દિલ્હીમાં મહિલા મુખ્યમંત્રીઓનું વર્ચસ્વ
સુષ્મા, શીલા, આતિશી અને રેખાથી દિલ્હીમાં મહિલા મુખ્યમંત્રીઓનું વર્ચસ્વ
ટ્રક અને ફોર્ચ્યુનર કાર વચ્ચે સર્જાયો અકસ્માત
ટ્રક અને ફોર્ચ્યુનર કાર વચ્ચે સર્જાયો અકસ્માત
Surat : ઓલપાડના પરિયામાં કાપડની કંપનીમાં લાગી ભીષણ આગ
Surat : ઓલપાડના પરિયામાં કાપડની કંપનીમાં લાગી ભીષણ આગ
મહાશિવરાત્રી મેળાને લઇ પોલીસ એક્શનમાં ! મેળા માટે આ ખાસ વ્યવસ્થા કરાઈ
મહાશિવરાત્રી મેળાને લઇ પોલીસ એક્શનમાં ! મેળા માટે આ ખાસ વ્યવસ્થા કરાઈ
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત
ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ દિશામાં પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ દિશામાં પવન ફૂંકાય તેવી આગાહી
RSS ના નવા કાર્યાલય કેશવ કુંજ કાર્યાલયનું ઉદ્ઘાટન
RSS ના નવા કાર્યાલય કેશવ કુંજ કાર્યાલયનું ઉદ્ઘાટન
CBIએ રેલવે અધિકારીઓ પાસેથી 650 ગ્રામ સોનું - 5 લાખ રોકડા જપ્ત કર્યા
CBIએ રેલવે અધિકારીઓ પાસેથી 650 ગ્રામ સોનું - 5 લાખ રોકડા જપ્ત કર્યા
સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત
સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત
Kheda : બંધ ગોડાઉનમાંથી વિદેશી દારુની 800 પેટી સાથે 9 બુટલેગરની ધરપકડ
Kheda : બંધ ગોડાઉનમાંથી વિદેશી દારુની 800 પેટી સાથે 9 બુટલેગરની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">