Chep Car Deal : Tata Tigor કાર રાજસ્થાન કરતાં ગુજરાતમાં છે સસ્તી, જાણો કેટલો થશે ફાયદો

જો તમે રાજસ્થાનમાં રહો છો અને Tata Tigor કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને આ કાર રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Tata Tigor (પેટ્રોલ)ના બેઝ મોડલની ગુજરાતના પાલનપુરમાં ઓન રોડ પ્રાઇસ 7.03 લાખ રુપિયા છે, તો રાજસ્થાનના ભીલવાડામાં આજ કારની પ્રાઇસ 7.31 લાખ રૂપિયા છે.

Chep Car Deal : Tata Tigor કાર રાજસ્થાન કરતાં ગુજરાતમાં છે સસ્તી, જાણો કેટલો થશે ફાયદો
TATA Tigor
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2023 | 10:21 PM

Chep Car Deal : આજના સમયમાં મોંઘવારીના કારણે મધ્યમ વર્ગના લોકો માટે કાર (Car) ખરીદવી મુશ્કેલ બની ગઈ છે. દરેક વ્યક્તિને પોતાની કાર ખરીદવી એ એક સપનું હોય છે. ત્યારે મોંઘવારીના સમયમાં તમારે કાર ખરીદતા પહેલા તેનું બજેટ નક્કી કરવું જોઈએ. જે જરૂરિયાતો અનુસાર તમને યોગ્ય કાર પસંદ કરવામાં મદદ કરે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, જો તમે Tata Tigor કાર ખરીદવા માંગો છો, તો આ કાર તમને રાજસ્થાન કરતાં ગુજરાતમાં સસ્તી મળી રહી છે.

આ પણ વાંચો Cheap Bike Deal : જો તમે Honda CD 110 બાઈક ખરીદવા માગો છો, તો મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં છે સસ્તું

જો તમે રાજસ્થાનમાં રહો છો અને Tata Tigor કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી Tata Tigor કાર ખરીદવાથી તમને રુપિયા 38 હજાર સુધીનો ફાયદો થશે.

Video : જીમમાં કર્યો રોમાન્સ, યુઝર્સ થયા ગુસ્સે, આકાંક્ષાએ કહ્યું- હમ નહીં રુકેંગે...
વીજળીનું બિલ કેવી રીતે આવે છે, મીટર રીડિંગ પરથી આ રીતે ગણો તમારું બિલ
પીરિયડ્સ દરમિયાન મંદિર જવું જોઈએ કે નહીં? કથાકાર જયા કિશોરીએ જણાવ્યો જવાબ
અમેરિકા જેવા ટ્રક ભારતમાં કેમ નથી જોવા મળતા ? આ છે કારણ
લગ્ન તૂટ્યા બાદ આ અભિનેત્રી બરબાદ થઈ ગઈ, ખાવાના પડ્યા ફાંફાં !
બુમરાહના મુંબઈ-અમદાવાદમાં કેટલા ઘર? કિંમત કેટલી?

Tata Tigor ના બેઝ મોડલને ગુજરાતમાં ખરીદવાથી થશે રૂ.28 હજારનો ફાયદો

જો તમે Tata Tigor કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને આ કાર રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Tata Tigor (પેટ્રોલ)ના બેઝ મોડલની ગુજરાતના પાલનપુરમાં ઓન રોડ પ્રાઇસ 7.03 લાખ રુપિયા છે, તો રાજસ્થાનના ભીલવાડામાં આજ કારની પ્રાઇસ 7.31 લાખ રૂપિયા છે. તેથી જો તમે Tata Tigorનું બેઝ મોડલ રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.28 હજારનો ફાયદો થશે.

Tata Tigorના બેઝ મોડલની ગુજરાતના પાલનપુરમાં ઓન રોડ પ્રાઇસ

Tata Tigorના બેઝ મોડલની રાજસ્થાનના ભીલવાડામાં ઓન રોડ પ્રાઇસ

Tata Tigorના ટોપ મોડલને કયાંથી ખરીદવાથી થશે ફાયદો

Tata Tigor (પેટ્રોલ)ના ટોપ મોડલની વાત કરીએ તો ગુજરાતના પાલનપુરમાં ઓન રોડ પ્રાઇસ 9.55 લાખ રૂપિયા છે. તો રાજસ્થાનના ભીલવાડામાં Tata Tigorનું ટોપ મોડલ 9.93 લાખ રૂપિયામાં પડશે. તેથી જો તમે Tata Tigorનું ટોપ મોડલ રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો રૂ.38 હજારનો ફાયદો થશે. તેથી જો તમે Tata Tigorના કોઈપણ વેરિયન્ટને ગુજરાતમાંથી ખરીદશો તો પણ ફાયદો થશે.

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">