Cheap Car Deal : જો તમે Tata Safari કાર રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી ખરીદશો, તો થશે આટલા લાખનો ફાયદો
આજકાલ ઘણી ડીઝલ કાર ટ્રેન્ડમાં ચાલી રહી છે, જેમાં Tata Safari કારને પણ લોકો પસંદ કરતા હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, જો તમે Tata Safari કાર ખરીદવા માગો છો, તો આ કાર તમને રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળશે. જો તમે રાજસ્થાનમાં રહો છો અને Tata Safari કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ કાર ગુજરાતમાંથી ખરીદવાથી આટલા લાખનો ફાયદો થશે.
Cheap Car Deal : ભારતમાં પેટ્રોલ અને CNG કારની (Car) માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે. તેમ છતાં મોટાભાગના લોકો હજુ પણ ડીઝલ કાર ખરીદવાનું પસંદ કરે છે. આજકાલ ઘણી ડીઝલ કાર ટ્રેન્ડમાં ચાલી રહી છે, જેમાં Tata Safari કારને પણ લોકો પસંદ કરતા હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, જો તમે Tata Safari કાર ખરીદવા માગો છો, તો આ કાર તમને રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળશે.
આ પણ વાંચો Cheap Bike Deal : જો તમે Yamaha FZ-X બાઈક મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો થશે ફાયદો
જો તમે રાજસ્થાનમાં રહો છો અને Tata Safari કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ કાર ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે Tata Safari કાર રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં રુપિયા 2.09 લાખ સુધી સસ્તી મળી રહી છે.
Tata Safariના બેઝ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી થશે રૂ.1.25 લાખનો ફાયદો
જો તમે Tata Safari કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને આ કાર રાજસ્થાન કરતાં ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Tata Safari (ડીઝલ)ના બેઝ મોડલની ગુજરાતના પાટણમાં ઓન રોડ પ્રાઇસ 18.22 લાખ રુપિયા છે, તો રાજસ્થાનના જોધપુરમાં આજ કારની પ્રાઇસ 19.47 લાખ રૂપિયા છે. તેથી જો તમે Tata Safariનું બેઝ મોડલ રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.1.25 લાખનો ફાયદો થશે.
Tata Safariના બેઝ મોડલની ગુજરાતના પાટણમાં ઓન રોડ પ્રાઇસ
Tata Safariના બેઝ મોડલની રાજસ્થાનના જોધપુરમાં ઓન રોડ પ્રાઇસ
Tata Safariના ટોપ મોડલને પણ ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો
Tata Safariના (ડીઝલ) ટોપ મોડલની વાત કરીએ, તો રાજસ્થાનના જોધપુરમાં ઓન રોડ પ્રાઇસ 32.66 લાખ રૂપિયા છે. તો ગુજરાતના પાટણમાં ટોપ મોડલ તમને 30.57 લાખ રૂપિયામાં જ મળી રહ્યું છે. તેથી જો તમે Tata Safariનું ટોપ મોડલ રાજસ્થાન કરતા ગુજરાતમાંથી ખરીદશો તો રૂ.2.09 લાખનો ફાયદો થશે.
ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો