Cheap Car Deal : જો તમે Maruti Celerio કાર ખરીદવા માગો છો, તો મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાં છે સસ્તી

મોંઘવારીના કારણે વધતી જતી કારની કિંમતોના કારણે મધ્યમ વર્ગના લોકો માટે કાર ખરીદવી મુશ્કેલ બની ગઈ છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે નવી કાર ખરીદવા માગતા હોવ, તો તે ક્યાંથી ખરીદશો તો ફાયદો થશે. જો તમે Maruti Celerio કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ કાર તમને મધ્યપ્રદેશની સરખામણીએ ગુજરાતમાંથી ખરીદવાથી ફાયદો થશે.

Cheap Car Deal : જો તમે Maruti Celerio કાર ખરીદવા માગો છો, તો મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાં છે સસ્તી
Maruti Celerio
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2023 | 8:35 AM

Cheap Car Deal : તહેવારોની સિઝનમાં લોકો વાહન (vehicle) ખરીદવાનું ખાસ પસંદ કરતા હોય છે, પંરતુ મોંઘવારીના કારણે વધતી જતી કારની કિંમતોના કારણે મધ્યમ વર્ગના લોકો માટે કાર ખરીદવી મુશ્કેલ બની ગઈ છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે નવી કાર ખરીદવા માગતા હોવ, તો તે ક્યાંથી ખરીદશો તો ફાયદો થશે. જો તમે Maruti Celerio કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ કાર તમને મધ્યપ્રદેશની સરખામણીએ ગુજરાતમાંથી ખરીદવાથી ફાયદો થશે.

આ પણ વાંચો Chep Car Deal : Tata Tigor કાર રાજસ્થાન કરતાં ગુજરાતમાં છે સસ્તી, જાણો કેટલો થશે ફાયદો

જો તમે મધ્યપ્રદેશમાં રહો છો અને Maruti Celerio કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા માટે ગુજરાતમાંથી આ કાર ખરીદવી ફાયદાકારક છે. કારણ કે આ કાર પર તમને ગુજરાતમાં રૂ.14 હજાર સુધીનો ફાયદો થશે. મધ્યપ્રદેશ ગુજરાત સાથે સરહદ ધરાવે છે, તેથી તમારે બહુ દૂર જવાની પણ જરૂર નથી.

Royal Enfield ની સૌથી સસ્તી બાઇક, જાણો કિંમત
મોટો ફાયદો, 4 રૂપિયાના આ શેરની કિંમત પહોંચી 32 પાર, LIC પાસે છે 9,00,000 શેર
શ્વેતાની લાડલી Palak Tiwari નો વેકેશન લુક વાયરલ, જુઓ Photos
High Blood Pressure : બ્લડ પ્રેશરમાં વધવાથી સ્કિન પર દેખાય છે આ લક્ષણો, જાણો
અભિનેત્રીએ વિદેશી પતિ સાથે બીજી વાર લગ્ન કર્યા, જુઓ ફોટો
Fatty Liverની સમસ્યાથી છો પરેશાન? અજમાવો આ ઘરેલુ ઉપાય

Maruti Celerio કારના બેઝ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી થશે રૂ.10 હજારનો ફાયદો

જો તમે Maruti Celerio કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને આ કાર મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Maruti Celerio (પેટ્રોલ)ના બેઝ મોડલની ગુજરાતના દાહોદમાં ઓન રોડ પ્રાઇસ 5.95 લાખ રુપિયા છે, તો મધ્યપ્રદેશના દેવાસમાં આજ કારની પ્રાઇસ 6.05 લાખ રૂપિયા છે. તેથી જો તમે Maruti Celerioનું બેઝ મોડલ મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાંથી ખરીદશો તો રૂ.10 હજારનો ફાયદો થશે.

ગુજરાતના દાહોદમાં Maruti Celerio કારની કિંમત

મધ્યપ્રદેશ દેવાસમાં Maruti Celerio કારની કિંમત

Maruti Celerio ટોપ મોડલને પણ ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

Maruti Celerioનું બેઝ મોડલ મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે. ત્યારે તમને જણાવી દઈએ કે Maruti Celerioના ટોપ મોડલને પણ ગુજરાતમાંથી ખરીદવાથી ફાયદો થશે. Maruti Celerioના ટોપ મોડલની વાત કરીએ તો ગુજરાતના દાહોદમાં ઓન રોડ પ્રાઇસ 7.90 લાખ રૂપિયા છે. જ્યારે મધ્યપ્રદેશના દેવાસમાં ટોપ મોડલની પ્રાઇસ 8.04 લાખ રૂપિયા છે. તેથી જો તમે Maruti Celerioનું ટોપ મોડલ ગુજરાતમાંથી ખરીદશો તો રૂ.14 હજારનો ફાયદો થશે.

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
અમદાવાદના જાહેર રસ્તા પર થુંકશો તો AMC ઘરે મોકલશે ઈ-મેમો
અમદાવાદના જાહેર રસ્તા પર થુંકશો તો AMC ઘરે મોકલશે ઈ-મેમો
ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો 770 લીટર દેશી દારુનો જથ્થો
ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો 770 લીટર દેશી દારુનો જથ્થો
ચાઈનીઝ ગેંગ ભારતના જ નંબરનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અપાતો અંજામ
ચાઈનીઝ ગેંગ ભારતના જ નંબરનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અપાતો અંજામ
ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ
ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ
ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ
ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ
વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે
વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
g clip-path="url(#clip0_868_265)">