ચીપ કાર ડીલ : જો તમે મારુતિ ઇગ્નિસ કાર ખરીદવા માગો છો, તો મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાં છે સસ્તી
જો તમે પણ નવી કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આજે અમે તમને જણાવીશું કે કાર ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે. જો તમે મધ્યપ્રદેશમાં રહો છો અને મારુતિ ઇગ્નિસ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ કાર તમારા પડોશી રાજ્ય ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે.
આજકાલ મોંઘવારીના કારણે કારની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. જો તમારે નવી કાર ખરીદવી હોય તો ઓછામાં ઓછું 5થી 7 લાખ બજેટ હોવું જરૂરી છે. ત્યારે જો તમે પણ નવી કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આજે અમે તમને જણાવીશું કે કાર ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે. જો તમે મારુતિ ઇગ્નિસ કાર ખરીદવા માગો છો, તો આ કાર મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાં સસ્તી મળી રહી છે.
જો તમે મધ્યપ્રદેશમાં રહો છો અને મારુતિ ઇગ્નિસ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ કાર તમારા પડોશી રાજ્ય ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે મારુતિ ઇગ્નિસ કાર મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાંથી ખરીદવાથી તમને રુપિયા 16 હજારનો ફાયદો થશે.
મારુતિ ઇગ્નિસના બેઝ મોડલને ગુજરાતમાં ખરીદવાથી થશે રૂ.11 હજારનો ફાયદો
જો તમે મારુતિ ઇગ્નિસ કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમને આ કાર મધ્યપ્રદેશની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે મારુતિ ઇગ્નિસ (પેટ્રોલ)ના બેઝ મોડલની ગુજરાતના ગોધરામાં ઓન રોડ પ્રાઇસ 6.53 લાખ રુપિયા છે, તો મધ્યપ્રદેશના રતલામમાં આજ કારની પ્રાઇસ 6.64 લાખ રૂપિયા છે. તેથી જો તમે મારુતિ ઇગ્નિસનું બેઝ મોડલ મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.11 હજારનો ફાયદો થશે.
મારુતિ ઇગ્નિસના બેઝ મોડલની ગુજરાતના ગોધરામાં ઓન રોડ પ્રાઇસ
મારુતિ ઇગ્નિસના બેઝ મોડલની મધ્યપ્રદેશના રતલામમાં ઓન રોડ પ્રાઇસ
આ પણ વાંચો ચીપ કાર ડીલ : મારુતિ સિયાઝ કારને મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો થશે ફાયદો
મારુતિ ઇગ્નિસના ટોપ મોડલને પણ ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો
મારુતિ ઇગ્નિસના (પેટ્રોલ) ટોપ મોડલની વાત કરીએ તો મધ્યપ્રદેશના રતલામમાં ઓન રોડ પ્રાઇસ 9.23 લાખ રૂપિયા છે. તો ગુજરાતના ગોધરામાં મારુતિ ઇગ્નિસનું ટોપ મોડલ તમને 9.07 લાખ રૂપિયામાં મળી રહ્યું છે. તેથી જો તમે મારુતિ ઇગ્નિસનું ટોપ મોડલ ખરીદવા માંગતા હોવ તો મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.16 હજારનો ફાયદો થશે.
ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો