AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheap Car Deal : જો તમે Hyundai Venue કાર ખરીદવા માંગો છો, તો મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં મળી રહી છે સસ્તી

કારની વધતી કિંમતોના કારણે મધ્યમ વર્ગ માટે સૌથી મોટો પ્રશ્ન બજેટનો હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, જો તમે Hyundai Venue કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે ક્યાં સસ્તી મળી રહી છે. આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે Hyundai Venue કાર મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદવાથી તમને રુપિયા 1.05 લાખ સુધીનો ફાયદો થશે.

Cheap Car Deal : જો તમે Hyundai Venue કાર ખરીદવા માંગો છો, તો મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં મળી રહી છે સસ્તી
Hyundai Venue
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2023 | 9:03 PM
Share

Cheap Car Deal : દરેક વ્યક્તિને પોતાની પ્રથમ કાર (Car) ખરીદવી એ સપનું હોય છે. જેને પૂરું કરવા માટે તે પોતાની કમાણીના અમુક ભાગની બચત કરતો હોય છે. કારની વધતી કિંમતોના કારણે મધ્યમ વર્ગ માટે સૌથી મોટો પ્રશ્ન બજેટનો હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, જો તમે Hyundai Venue કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે ક્યાં સસ્તી મળી રહી છે. આ કાર તમે મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો ફાયદો થશે.

આ પણ વાંચો Cheap Car Deal : Maruti Swift કાર રાજસ્થાન કરતાં ગુજરાતમાં મળી રહી છે સસ્તી, જાણો કેટલો થશે ફાયદો

જો તમે મહારાષ્ટ્રમાં રહો છો અને તમે Hyundai Venue કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ કાર તમારા પડોશી રાજ્ય ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે Hyundai Venue કાર મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદવાથી તમને રુપિયા 1.05 લાખ સુધીનો ફાયદો થશે.

Hyundai Venueના બેઝ મોડલને ગુજરાતમાં ખરીદવાથી થશે રૂ.83 હજારનો ફાયદો

જો તમે Hyundai Venue કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Hyundai Venue (ડિઝલ)ના બેઝ મોડલની ગુજરાતના વલસાડમાં ઓન રોડ પ્રાઇસ 11.70 લાખ રુપિયા છે, તો મહારાષ્ટ્રના માલેગાંવમાં આજ કારની પ્રાઇસ 12.53 લાખ રૂપિયા છે. તેથી જો તમે Hyundai Venueનું બેઝ મોડલ મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.83 હજારનો ફાયદો થશે.

Hyundai Venueના બેઝ મોડલની ગુજરાતના વલસાડમાં ઓન રોડ પ્રાઇસ

Hyundai Venueના બેઝ મોડલની મહારાષ્ટ્રના માલેગાંવમાં ઓન રોડ પ્રાઇસ

Hyundai Venueના ટોપ મોડલને પણ ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

Hyundai Venueના (ડીઝલ) ટોપ મોડલની વાત કરીએ તો મહારાષ્ટ્રના માલેગાંવમાં ઓન રોડ પ્રાઇસ 15.71 લાખ રૂપિયા છે. તો ગુજરાતના વલસાડમાં Hyundai Venueનું ટોપ મોડલ 14.66 લાખ રૂપિયામાં મળી રહ્યું છે. તેથી જો તમે Hyundai Venueનું ટોપ મોડલ ખરીદવા માંગતા હોવ તો મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી ખરીદશો તો રૂ.1.05 લાખનો ફાયદો થશે.

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">