Cheap Car Deal : જો તમે Maruti Baleno કાર ખરીદવા માગો છો, તો રાજસ્થાન કરતા ગુજરાતમાં મળશે સસ્તી
જો તમે રાજસ્થાનમાં રહો છો અને તમારે Maruti Baleno કાર ખરીદવી છે, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે ગુજરાતમાં આ કાર રાજસ્થાનની સરખામણીએ રૂપિયા 41 હજાર સસ્તી મળી રહી છે. આ ઉપરાંત ગુજરાત રાજસ્થાનનું પાડોશી રાજ્ય હોવાથી તમે સરળતાથી ખરીદી પણ શકો છો.
Cheap Car Deal : મધ્યમ વર્ગના લોકોને પોતાની પ્રથમ કાર (Car) ખરીદવી એ એક સપનું હોય છે. વધતી જતી મોંધવારીના કારણે કારના ભાવમાં પણ વધારો થયો છે, ત્યારે લોકો પાતાની જરૂરિયાત અને બજેટ અનુસાર કાર લેવાનું પસંદ કરતા હોય છે. આજે અમે તમને જણાવીશું કે જો તમે Maruti Baleno કાર ખરીદવા માંગો છો, તો તમને ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે. આ કાર તમને રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળશે.
આ પણ વાંચો Cheap Bike Deal : TVS Sport બાઈક ગુજરાત કરતાં આ રાજ્યમાં મળી રહ્યું છે સસ્તું
જો તમે રાજસ્થાનમાં રહો છો અને તમારે Maruti Baleno કાર ખરીદવી છે, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે ગુજરાતમાં આ કાર રાજસ્થાનની સરખામણીએ રૂપિયા 41 હજાર સસ્તી મળી રહી છે. આ ઉપરાંત ગુજરાત રાજસ્થાનનું પાડોશી રાજ્ય હોવાથી તમે સરળતાથી ખરીદી પણ શકો છો.
Maruti Balenoનું બેઝ મોડલ ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.29 હજારનો થશે ફાયદો
જો તમે Maruti Baleno કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળશે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Maruti Baleno (પેટ્રોલ)ના બેઝ મોડલની ગુજરાતના પાટણમાં ઓન રોડ પ્રાઇસ 7.37 લાખ રુપિયા છે, તો રાજસ્થાનના જોઝપુરમાં આજ કારની પ્રાઇસ 7.66 લાખ રૂપિયા છે. તેથી જો તમે Maruti Balenoનું બેઝ મોડલ રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.29 હજારનો ફાયદો થશે.
Maruti Baleno કારની ગુજરાતના પાટણમાં ઓન રોડ પ્રાઇસ
Maruti Baleno કારની રાજસ્થાનના જોધપુરમાં ઓન રોડ પ્રાઇસ
Maruti Balenoના ટોપ મોડલને પણ ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો
Maruti Balenoના બેઝ મોડલને રાજસ્થાન કરતા ગુજરાતમાંથી ખરીદવાથી રુ.29 હજારનો ફાયદો થાય છે. ત્યારે તમને જણાવી દઈએ કે Maruti Balenoના ટોપ મોડલની ગુજરાતના પાટણમાં ઓન રોડ પ્રાઇસ 10.35 લાખ રૂપિયા છે. જ્યારે રાજસ્થાનના જોધપુરમાં ટોપ મોડલની પ્રાઇસ 10.76 લાખ રૂપિયા છે. તેથી જો તમે Maruti Balenoનું ટોપ મોડલ ખરીદવા માગતા હોવ તો, તે ગુજરાતમાં રૂપિયા 41 હજાર સસ્તું મળશે.
ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો