AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheap Car Deal : જો તમે Maruti Brezza કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ જગ્યાએ મળશે સસ્તી, જાણો કેટલો થશે ફાયદો

કાર ખરીદવા માટે તમારે ક્યારેય ઉતાવળ ન કરવી જોઈએ યોગ્ય સમયે અને યોગ્ય સ્થળેથી કાર ખરીદવાથી તમને ચોક્કસ ફાયદો થશે. આજે અમે તમને જણાવીશું કે જો તમે Maruti Brezza ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે.

Cheap Car Deal : જો તમે Maruti Brezza કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ જગ્યાએ મળશે સસ્તી, જાણો કેટલો થશે ફાયદો
maruti brezza
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2023 | 10:48 PM
Share

Cheap Car Deal : દરેક વ્યક્તિને પોતાની કાર (Car) ખરીદવી એ એક સપના સમાન હોય છે, જેને પૂરું કરવા માટે તે પોતાની કમાણીના અમુક ભાગ બચાવતો હોય છે. તેથી કાર ખરીદવા માટે તમારે ક્યારેય ઉતાવળ ન કરવી જોઈએ યોગ્ય સમયે અને યોગ્ય સ્થળેથી કાર ખરીદવાથી તમને ચોક્કસ ફાયદો થશે. આજે અમે તમને જણાવીશું કે જો તમે Maruti Brezza ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે.

આ પણ વાંચો Cheap Car Deal : Honda City કાર મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં મળશે સસ્તી, જાણો કેટલો થશે ફાયદો

જો તમે મધ્યપ્રદેશમાં રહો છો અને Maruti Brezza કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાંથી Maruti Brezza કાર ખરીદવાથી તમને રુપિયા 46 હજાર સુધીનો ફાયદો થઈ શકે છે. અમે તમને જણાવીશું કે Maruti Brezzaના બેઝ મોડલ અને ટોપ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી કેટલો ફાયદો થશે.

Maruti Brezzaના બેઝ મોડલને ગુજરાતમાં ખરીદવાથી થશે રૂ.14 હજારનો ફાયદો

જો તમે Maruti Brezza કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર મધ્યપ્રદેશની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળશે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Maruti Brezza (પેટ્રોલ)ના બેઝ મોડલની ગુજરાતના ગોધરામાં ઓન રોડ પ્રાઇસ 9.21 લાખ રુપિયા છે, તો મધ્યપ્રદેશના ઈંદોરમાં આજ કારની પ્રાઇસ 9.35 લાખ રૂપિયા છે. તેથી જો તમે Maruti Brezzaનું બેઝ મોડલ મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.14 હજારનો ફાયદો થશે.

Maruti Brezzaના બેઝ મોડલની ગુજરાતના ગોધરામાં ઓન રોડ પ્રાઇસ

Maruti Brezza

Maruti Brezza

Maruti Brezzaના બેઝ મોડલની મધ્યપ્રદેશના ઈંદોરમાં ઓન રોડ પ્રાઇસ

Maruti Brezza

Maruti Brezza

Maruti Brezzaના ટોપ મોડલને ગુજરાતમાં ખરીદવાથી થશે રૂ.46 હજાર સુધીનો ફાયદો

Maruti Brezzaના બેઝ મોડલને મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.14 હજારનો ફાયદો થાય છે. ત્યારે તમને જણાવી દઈએ કે Maruti Brezzaના ટોપ મોડલને ગુજરાતમાંથી ખરીદવાથી કેટલો ફાયદો થશે. Maruti Brezzaના (પેટ્રોલ) ટોપ મોડલની વાત કરીએ તો ગુજરાતના ગોધરામાં ઓન રોડ પ્રાઇસ 15.76 લાખ રૂપિયા છે. જ્યારે મધ્યપ્રદેશના ઈંદોરમાં ટોપ મોડલની પ્રાઇસ 16.22 લાખ રૂપિયા છે. તેથી જો તમે Maruti Brezzaનું ટોપ મોડલ ખરીદવા માગતા હોવ તો તેમાં તમને રૂપિયા 46 હજાર સુધીનો ફાયદો થશે.

Follow Us
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">