AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheap Bike Deal : Honda Activa 6G સ્કૂટર રાજસ્થાન કરતા ગુજરાતમાં મળશે સસ્તું, જાણો કેટલો થશે ફાયદો

જો તમે Honda Activa 6G ખરીદવા માંગો છો તો કઈ જગ્યાએથી ખરીદવાથી તમને ફાયદો છે. Honda Activa 6G એ તમને રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં સસ્તું મળશે.

Cheap Bike Deal : Honda Activa 6G સ્કૂટર રાજસ્થાન કરતા ગુજરાતમાં મળશે સસ્તું, જાણો કેટલો થશે ફાયદો
Honda Activa
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2023 | 10:06 PM
Share

Cheap Bike Deal : આજના સમયમાં બાઈક (Bike) એ જીવન જરૂરિયાત વસ્તુ બની ગઈ છે. દરેકના ઘરમાં ઓછામાં ઓછું એક ટુ-વ્હીલર તો હોય જ છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે Honda Activa 6G ખરીદવા માંગો છો તો કઈ જગ્યાએથી ખરીદવાથી તમને ફાયદો છે. Honda Activa 6G એ તમને રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં સસ્તું મળશે.

આ પણ વાંચો Cheap Car Deal : જો તમે Tata Tiago કાર ખરીદવા માંગો છો, તો મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં મળશે સસ્તી

જો તમે રાજસ્થાનમાં રહો છો અને તમારે Honda Activa 6G ખરીદવું છે, તો તમારા માટે આ સ્કૂટર ગુજરાતમાંથી ખરીદવું ફાયદાકારક છે. કારણ કે ગુજરાતમાં આ સ્કૂટર ખરીદવાથી તમને રૂપિયા રૂ. બે હજાર સુધીનો ફાયદો થશે અને રાજસ્થાન ગુજરાત સાથે સરહદ ધરાવતું હોવાથી તમે સરળતાથી ખરીદી પણ શકશો.

Honda Activa 6G સ્કૂટર ગુજરાતમાંથી ખરીદવાથી થશે રૂ.2 હજારનો ફાયદો

જો તમે Honda Activa ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ સ્કૂટર રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં સસ્તું મળશે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે રાજસ્થાનના બાડમેરમાં Honda Activa 6G (STD)ની ઓન રોડ પ્રાઇસ રૂ. 89,596 છે. તો આ જ સ્કૂટર ગુજરાતના મહેસાણામાં તમને રૂ.87,420માં મળી રહ્યું છે. તેથી આ સ્કૂટર જો તમે ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.2,176નો ફાયદો થશે.

રાજસ્થાનના બાડમેરમાં Honda Activa 6Gની ઓન રોડ પ્રાઇસ

Honda Activa

Honda Activa

ગુજરાતના મહેસાણામાં Honda Activa 6Gની ઓન રોડ પ્રાઇસ

Honda Activa

Honda Activa

Honda Activa 6G સ્કૂટરના કોઈપણ વેરિયન્ટને ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

Honda Activa 6Gનું Standard વેરિયન્ટ ગુજરાતમાં રૂ.2,176 સસ્તું મળી રહ્યું છે, ત્યારે અમે તમને જણાવી દઈએ કે Honda Activa 6Gના H-Smart વેરિયન્ટને ગુજરાતમાંથી ખરીદવાથી કેટલો ફાયદો થશે. રાજસ્થાનના બાડમેરમાં Honda Activa 6G (H-Smart)ની ઓન રોડ પ્રાઇસ રૂપિયા 97,235 છે. તો આ જ સ્કૂટર ગુજરાતના મહેસાણામાં તમને રૂ.94,832માં મળી રહ્યું છે. તેથી Honda Activa 6G ના H-Smart વેરિયન્ટને પણ ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.2,383નો ફાયદો થશે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">