Cheap Bike Deal : જો તમે Yamaha MT બાઈક ખરીદવા માંગો છો, તો રાજસ્થાન કરતા ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

આજે અમે તમને જણાવીશું કે જો તમે Yamaha MT 15 V2 બાઈક ખરીદવા માગો છો તો, તે ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે. આ બાઈક તમને રાજસ્થાન કરતા ગુજરાતમાંથી ખરીદવાથી ફાયદો થશે.

Cheap Bike Deal : જો તમે Yamaha MT બાઈક ખરીદવા માંગો છો, તો રાજસ્થાન કરતા ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો
Yamaha MT 15 V2
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2023 | 7:53 PM

Cheap Bike Deal : આજના સમયમાં બાઈક (Bike) એ દરેક વ્યક્તિ માટે જરૂરીયાત બની ગઈ છે. કોઈ પોતાની જરૂરિયાત માટે તો કોઈ પોતાના શોખ માટે પણ બાઈક ખરીદતા હોય છે. લોકો જ્યારે નવું બાઈક ખરીદવાનો પ્લાન બનાવે છે, ત્યારે તેમના મનમાં સૌપ્રથમ તેની કિંમતને લઈને સૌથી મોટો પ્રશ્ન ઉદ્ભવતો હોય છે.

આજે અમે તમને જણાવીશું કે જો તમે Yamaha MT 15 V2 બાઈક ખરીદવા માગો છો તો, તે ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે. આ બાઈક તમને રાજસ્થાન કરતા ગુજરાતમાંથી ખરીદવાથી ફાયદો થશે. રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં આ બાઈક સસ્તું મળી રહ્યું છે.

આ પણ વાંચો Cheap Car Deal : Hyundai i20 મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં મળશે સસ્તી, જાણો કેટલો થશે ફાયદો

132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક

જો તમે રાજસ્થાનમાં રહો છો અને Yamaha MT 15 V2 બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ બાઈક ગુજરાતમાં ખરીદવું ફાયદાકારક છે. કારણ કે Yamaha MT 15 V2ને રાજસ્થાન કરતા ગુજરાતમાંથી ખરીદવાથી તમને આ બાઈક રૂ.7 હજાર સસ્તું મળશે. આ ઉપરાંત ગુજરાત રાજસ્થાન સાથે સરહદ ધરાવતું હોવાથી તમે સરળતાથી ખરીદી પણ શકો છો.

Yamaha MT 15 V2 બાઈકની ગુજરાતના પાટણમાં ઓન રોડ પ્રાઇસ

Yamaha MT 15 V2

Yamaha MT 15 V2

Yamaha MT 15 V2 બાઈકની રાજસ્થાનના આબુ રોડ પર ઓન રોડ પ્રાઇસ

Yamaha MT 15 V2

Yamaha MT 15 V2

Yamaha MT 15 V2બાઈકના STD વેરિયન્ટને ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

જો તમે Yamaha MT 15 V2 બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ બાઈક રાજસ્થાન કરતા ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે ગુજરાતની સરહદ પર આવેલ રાજસ્થાનના આબુ રોડ પર Yamaha MT 15 V2 (STD)ની ઓન રોડ પ્રાઇસ રૂ. 1.93 લાખ છે. તો આ જ બાઈક ગુજરાતના પાટણમાં તમને રૂ.1.87 લાખમાં મળી રહ્યું છે. તેથી આ બાઈક જો તમે ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.6 હજારનો ફાયદો થશે.

Yamaha MT 15 V2બાઈકના Deluxe વેરિયન્ટને ગુજરાતમાંથી ખરીદવાથી થશે 7 હજારનો ફાયદો

જેવી રીતે Yamaha MT 15 V2બાઈકના STD વેરિયન્ટને રાજસ્થાન કરતા ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.6 હજારનો ફાયદો થાય છે. તે જ રીતે Deluxe વેરિયન્ટને ગુજરાતમાંથી ખરીદવાથી ફાયદો થશે. Deluxe વેરિયન્ટ રાજસ્થાનના આબુ રોડ પર ઓન રોડ પ્રાઇસ રૂ.1.98 લાખ છે. તો આ જ બાઈક ગુજરાતના પાટણમાં તમને રૂ. 1.91 લાખમાં મળી રહ્યું છે. તેથી ગુજરાતમાંથી ખરીદવાથી તમને રૂ.7 હજારનો ફાયદો થશે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">