રાષ્ટ્રપતિ કોવિંદ અને પ્રધાનમંત્રીના હસ્તે તૃપ્તરાજ પંડ્યાને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તૃપ્તરાજના નામે સૌથી નાના તબલાવાદકનો ખિતાબ છે. તેમને આ રાષ્ટ્રીય પુરસ્કારની સાથે અન્ય ઘણાંબધા એવોર્ડ મળેલાં છે. પોતાના દીકરાને આ પુરસ્કાર એનાયત થતાં તેના પરિવારના સભ્યો દ્વારા ‘મન મોર મની બની થનગનાટ કરે’ તે ગીત ગાઈને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. પોતાની દોઢ વર્ષની ઉમરમાં જ તૃપ્તરાજે તબલાવાદન શીખી લીધું હતું અને આજે તે પોતાની નાની વયમાં અનેક જગ્યાએ તબલાવદન કરી ચૂક્યાં છે.
[yop_poll id=1082]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]