ભારતની જીત માટે અમદાવાદમાં કરાયો યજ્ઞ, ભુદેવોએ આપી આહૂતિ
ICC વર્લ્ડ કપ ક્રિકેટ મેચ માટે ચારે તરફ ઉત્સાહનો માહોલ છે, ભારતની જીત માટે લગભગ દરેક ભારતીય પ્રાર્થના કરી રહ્યા હશે એવામાં અમદાવાદમાં વિજયની કામના માટે ભુદેવો દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું
ICC વર્લ્ડ કપ ક્રિકેટ મેચ માટે ચારે તરફ ઉત્સાહનો માહોલ છે, ભારતની જીત માટે લગભગ દરેક ભારતીય પ્રાર્થના કરી રહ્યા હશે એવામાં અમદાવાદમાં વિજયની કામના માટે ભુદેવો દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, યજ્ઞ મા મહંત મગનગીરી બાપુ અને પુષ્પક સીટીના રહીશોએ યજ્ઞમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
18 મી નવેમ્બરન શનિવારે વિજય મુહૂર્તમાં શાસ્ત્રી યોગેશ શુકલ અને ભુદેવો તેમજ ક્રિકેટ રસિકો વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ મા અપઁણ કરાઈ આહુતિ દ્વારા જીતની પ્રાર્થના કરી હતી. હાથીજણ સર્કલ પાસે આવેલા સોમેશ્વર મહાદેવના સંકુલમાં પુષ્પક સીટી દ્વારા આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
Published on: Nov 18, 2023 02:20 PM
Latest Videos
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા

