છોટાઉદેપુર : ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે શાબ્દિક જંગ, લગાવ્યા આરોપ, જુઓ વીડિયો
છોટાઉદેપુરમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે શાબ્દિક જંગ શરૂ થઈ ગયો છે. અર્જુન રાઠવાએ ટ્રાઈફેડે અને ચેરમેનની કામગીરી અંગે પોસ્ટ કરી હતી. તેની સામે રામસિંહ રાઠવાએ નામ લીધા વગર સ્ટેજ પરથી તેનો જવાબ આપ્યો હતો. જો કે જિલ્લામાં નેતાઓ વચ્ચે શાબ્દીક જંગ જામતા જિલ્લાનું રાજકારણ પણ ગરમાયું છે.
છોટાઉદેપુરમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે શાબ્દિક જંગ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ નેતા અર્જુન રાઠવા અને રામસિંહ રાઠવા વચ્ચે શાબ્દિકયુદ્ધ શરૂ થઈ ગયું છે.
જુઠ્ઠાણું ફેલાવતા રહેશે તો કાયદેસરના પગલાં ભરીશ: રામસિંહ રાઠવા
અર્જુન રાઠવાએ ટ્રાઈફેડે અને ચેરમેનની કામગીરી અંગે પોસ્ટ કરી હતી. તેની સામે રામસિંહ રાઠવાએ નામ લીધા વગર સ્ટેજ પરથી તેનો જવાબ આપ્યો હતો અને કહ્યું કે તેનુ મગજ બરાબર ચાલી રહ્યું છે, આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે, જુઠ્ઠાણું ફેલાવતા રહેશે તો કાયદેસરના પગલાં ભરીશ.
આ પણ વાંચો: છોટા ઉદેપુરમાં કપાસના ઓછા ભાવને લઈને ખેડૂતો આકરા પાણીએ, ભાવ વધારો કરવા માંગ
છોટાઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Nov 21, 2023 01:56 PM
Latest Videos
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video

