AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: કોરાના જાગૃતિ માટે કોરોના બની ગામડામાં ફરતો જુઓ કોરોના માનવ

| Updated on: Apr 25, 2021 | 3:49 PM
Share

કોરોના મહામારી વચ્ચે રાજુલાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ગામડાના લોકોને સમજાવવા એક સારો પ્રયાસ હાથ ધરાયો છે. કોરોના બની ગામડામાં ફરતો કોરોના માનવ આ વીડિયોમાં જોઈ શકાય છે.

કોરોના મહામારી વચ્ચે રાજુલાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ગામડાના લોકોને સમજાવવા એક સારો પ્રયાસ હાથ ધરાયો છે. કોરોના બની ગામડામાં ફરતો કોરોના માનવ આ વીડિયોમાં જોઈ શકાય છે. જે લોકોને સંદેશ આપે છે, કે દો ગજ કી દુરી માસ્ક હેં જરૂરી. કોરોના વાયરસ નામ હૈ મેરા… જેવું બોલતો આ કોરોના રૂપી રાક્ષસ ગામડાના રોડ ઉપર ફરતો દેખાય છે.

 

આ પણ વાંચો: Patan: HNGU માં બનશે નવો ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજનની અછતને લઇ લેવાયો નિર્ણય 

g clip-path="url(#clip0_868_265)">