T20 World Cup 2024 : ભારતીય ક્રિકેટ ટીમની ભવ્ય વિજય, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટીમ ઇન્ડિયાને આપી શુભેચ્છા, જુઓ Video

|

Jun 30, 2024 | 9:57 AM

ભારતીય ક્રિકેટ ટીમ 17 વર્ષ બાદ ટીમ ઇન્ડિયાનો વિશ્વકપમાં ભવ્ય વિજય પ્રાપ્ત થઈ છે. ત્યારે કેન્ટ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટીમ ઈન્ડીયાને શુભેચ્છાઓ આપી છે. અમિત શાહે ટ્વિટ કરીને ભારતીય ક્રિકેટના ખેલાડીઓને જોરદાર પ્રદર્શન માટે બિરદાવ્યા છે.

2024 ICC મેન્સ T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ અને દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા.

ભારતીય ક્રિકેટ ટીમ 17 વર્ષ બાદ ટીમ ઇન્ડિયાનો વિશ્વકપમાં ભવ્ય વિજય પ્રાપ્ત થઈ છે. ત્યારે કેન્ટ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટીમ ઈન્ડીયાને શુભેચ્છાઓ આપી છે. અમિત શાહે ટ્વિટ કરીને ભારતીય ક્રિકેટના ખેલાડીઓને શાનદાર પ્રદર્શન માટે બિરદાવ્યા છે. ભારત માટે આ ગૌરવપૂર્ણ ક્ષણ છે.

 

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહિત નરેન્દ્ર મોદી, દ્રૌપદી મુર્મુ, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ ટ્વિટર પર ટ્વિટ કરી ભારતીય ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી છે. 17 વર્ષ બાદ ટીમ ઇન્ડિયાનો વિશ્વકપમાં ભવ્ય વિજય મળતા દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video