TV9 Festival of India માં રાજસ્થાનની જોવા મળી ઉત્તમ કલા કારીગરી, જુઓ video
TV9 Festival of India: ટીવી9 નેટવર્ક દ્વારા આયોજીત ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં, આનંદ માણવાની સાથે સાથે તમે આ ફેસ્ટિવલમાં તમારી મનપસંદ ચીજવસ્તુનું શોપિંગ પણ કરી શકો છો. દેશ-વિદેશની અનેક લોકપ્રિય ચીજવસ્તુઓના સ્ટોલ પર અલગ-અલગ વસ્તુઓ વેચાણઅર્થે મૂકવામાં આવી છે. આગામી 24 ઓક્ટોબર સુધી TV9 ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
દિલ્હીના ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે ટીવી9 નેટવર્ક દ્વારા TV9 Festival of Indiaનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં અત્યાર સુધીમાં રાજકીય, સામાજીક ક્ષેત્રના અનેક જાણીતા લોકોએ મુલાકાત લીધી છે. આ ફેસ્ટિવલમાં આવનારા માટે સ્વાદિષ્ટ વ્યંજન ખાણીપીણીથી લઈને અનેક ઉપયોગી ચીજવસ્તુઓના સ્ટોલ ઉપલબ્ધ છે. મોજ-મસ્તીની સાથે સાથે તમે આ ફેસ્ટીવલ ઓફ ઈન્ડિયામાં શોપિંગ પણ કરી શકો છો. દેશ-વિદેશના સ્ટોલ પર, રોજબરોજના ઉપયોગમાં લેવાતી, ઘર સુશોભન સહીતની અલગ-અલગ વસ્તુઓ વેચાણઅર્થે મૂકવામાં આવી છે. આ ફેસ્ટીવલ આવતીકાલ 24મી ઓક્ટોબર સુધી આયોજન કરવામાં આવ્યું છે. તમે આ ફેસ્ટિવલમાં સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી કોઈપણ સમયે આવી શકો છો. જુઓ વીડિયો…
Latest Videos
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
