TV9 Festival of India માં બાંગ્લાદેશી સાડીઓની ઘૂમ, હાથ કારીગરીથી બનાવાઈ છે સાડી
દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં TV9 Festivalમાં વિવિધ ચીજ વસ્તુઓ માટે અલગ-અલગ સ્ટોલ લગાવવામાં આવ્યા છે. ફેસ્ટિવલમાં બાંગ્લાદેશમાં બનેલી સાડીઓ પણ ઉપલબ્ધ છે. TV9 Festival of India આગામી 24 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. આ ફેસ્ટિવલમાં અત્યાર સુધીમાં અનેક મોટી હસ્તીઓએ ભાગ લીધો છે.
દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં TV9 Festival of Indiaનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીના તહેવારમાં વિવિધ પ્રકારની ચીજવસ્તુઓના વેચાણ માટે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. ફેસ્ટીવલમાં ઊભા કરાયેલા વિવિધ સ્ટોલ પૈકી એક સ્ટોલ સાડીના વેચાણ માટે પણ મૂકવામાં આવ્યો છે. આ સ્ટોલમાં બાંગ્લાદેશી સાડીઓ પણ વેચાઈ રહી છે. બાંગ્લાદેશી સાડીઓને ખાસ રીતે તૈયાર કરવામાં આવી છે. બાંગ્લાદેશી સાડી પરની ડિઝાઈન હાથથી બનાવવામાં આવી છે. આ બાંગ્લાદેશી સાડીઓ વિવિધ રેન્જમાં ઉપલબ્ધ છે. જુઓ વીડિયો…
Latest Videos
