મહેન્દ્ર કપૂરનો આજે જન્મદિન, સાંભળો એમના સદાબહાર દેશભક્તિ ગીત

હિન્દી સિનેમાને એક અલગ ઓળખ આપનારા Mahendra Kapoorનો આજે જન્મદિન છે. મહેન્દ્ર કપૂર એમના દેશભક્તિ ગીતો માટે જાણીતા હતા.

Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 09, 2021 | 1:13 PM

હિન્દી સિનેમાને એક અલગ ઓળખ આપનારા મહેન્દ્ર કપૂરનો આજે જન્મદિન છે. મહેન્દ્ર કપૂરે ઘણા દેશભક્તિ ફિલ્મોમાં પોતાનો અવાજ આપેલો છે. ‘મેરે દેશ કી ધરતી’ જેવા સોંગ આજે પણ લોકો સાંભળવાનું પસંદ કરે છે. એક સમય એવો હતો જ્યારે મહેન્દ્ર કપૂરને મનોજ કુમારનો અવાજ કહેવામાં આવતો હતો. મહેન્દ્ર કપૂર એમના દેશભક્તિ ગીતો માટે જાણીતા હતા. સાંભળો એવા સુપરહિટ દેશભક્તિ ગીતો જેમાં મનોજ કુમાર અભિનય કર્યો છે અને પદ્મ શ્રી મહેન્દ્ર કપૂરે અવાજ આપ્યો છે.

1. મેરે દેશ કી ધરતી

2. ભારત કા રહેને વાલા હું ભારતકી બાત સુનાતા હું

3. રંગ દે બસંતી ચોલા

4. વોહ ખેત મેં મિલેગા

5. ઇકતારા બોલે ટૂન ટૂન 

Follow Us:
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">