દાહોદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી, રાજ્યપાલના હસ્તે ધ્વજારોહણ

સમગ્ર દેશમાં આજે 72માં ગણતંત્ર દિવસની (Republic Day) ઉજવણી થઇ રહી છે. ગુજરાતમાં પણ રાજ્ય કક્ષાની પ્રજાસત્તાક દિવસની ઉજવણી દાહોદ ખાતે યોજવામાં આવી હતી.

Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 26, 2021 | 10:05 AM

સમગ્ર દેશમાં આજે 72માં ગણતંત્ર દિવસની (Republic Day) ઉજવણી થઇ રહી છે. ગુજરાતમાં પણ રાજ્ય કક્ષાની પ્રજાસત્તાક દિવસની ઉજવણી દાહોદ ખાતે યોજવામાં આવી હતી. આ ઉજવણી કોરોનાના નિયમોના પાલન સાથે યોજાઈ. કોરોનાના કારણે આમંત્રિત લોકો પણ ઓછા હતા. તેમ છતાં ઉત્સાહમાં સહેજ ઘટાડો નહોતો. આ ઉજવણીમાં સૈન્ય જવાનોની પરેડે શાનમાં વધારો કર્યો. ભારતીય સેનાના જવાનોએ લોકોમાં પણ જોશ અને ઉત્સાહ ભર્યો હતો.

આ પરેડમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને આચાર્ય દેવવ્રતે સૈન્યની સલામી ઝીલી હતી. પરેડમાં સૈન્ય બળનું પ્રદર્શન યોજાયું હતું.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">