TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના મંચથી રિયલ લાઈફ હિરોએ જણાવ્યા હીરો સ્પ્લેન્ડર પ્લસના અનુભવ
TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના ભવ્ય મંચ પર રિયલ લાઈફ હિરોએ જણાવ્યા હીરો સ્પ્લેન્ડર+ના અનુભવ. સ્પ્લેન્ડર પ્લસની સાથેસાથે કેટલાક હિરોએ તેમની સફળતાની વાત લખી છે. 5 કરોડથી વધુ લોકોએ હીરો સ્પ્લેન્ડર+ ઉપર ભરોસો મુક્યો છે.
દેશની અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદક કંપની, હીરો મોટોકોર્પે, તાજેતરમાં તેનું નવું અભિયાન શરૂ કર્યું છે. દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે, TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના ભવ્ય મંચ પર, લોકોએ જણાવ્યું કે હીરો સ્પ્લેન્ડર+ સાથે તેમની ખુશીની સફર કેવી રીતે ચાલુ રહે છે.
રિયલ લાઈફ હિરોએ જણાવ્યા હીરો સ્પ્લેન્ડર+ના અનુભવ. સ્પ્લેન્ડર પ્લસની સાથેસાથે કેટલાક હિરોએ તેમની સફળતાની વાત લખી છે. 5 કરોડથી વધુ લોકોએ હીરો સ્પ્લેન્ડર+ ઉપર ભરોસો મુક્યો છે.
મનોજ જાટે કહ્યું કે અમારા ગામમાં હીરો સ્પ્લેન્ડર+ લોકપ્રિય છે. મે મારા પહેલા પગારમાંથી હીરો સ્પ્લેન્ડર+ બુક કરાવી હતી. દૂધવાળાથી લઈને ખેડૂત સુધીના સૌ કોઈ માટે હિરો સ્પ્લેન્ડર પ્લસ લોકપ્રિય છે.
અંકિતે જણાવ્યું કે, હુ સાયકલ ચલાવતા શિખ્યો તે હિરોની સાઈકલ હતી. મોટો થયો અને બાઈક ચલાવતા શિખ્યો તે પણ હિરો હતી. આમ મારા માટે હિરો એ કોઈ બ્રાન્ડ નથી, લાગણી છે.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
