Rajkot: રોડ-રસ્તા મુદ્દે સ્થાનિક મહિલાઓએ જેતપુર નગરપાલિકાને ઘેરી, પાલિકાના ગ્રાઉન્ડમાં જ નાખ્યા ધામા

Rajkot: જેતપુર (Jetpur) નગરપાલિકાના મહિલા કોંગ્રેસ સદસ્યાએ અવાર નવાર રજૂઆત કરવા છતાં પોતાના વિસ્તારના રોડ રસ્તાના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા સ્થાનિક મહિલાઓ સાથે નગરપાલિકાની કચેરીએ ઘસી ગયા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2021 | 5:27 PM

Rajkot: લોકોને સ્પર્શતા પાયાના પ્રશ્નોને લઈને જેતપુર-નવાગઢ નગરપાલિકા (Jetpur Nagar palika) અવાર નવાર અહેવાલોમાં ચમકતું રહે છે. રોડ-રસ્તા કે પીવાના પાણીના પ્રશ્નો હોય કે પછી જાહેર રસ્તાઓ પર ઉભરાતી ગટરોના પાણી ફરી વળ્યાના અહેવાલો અવાર નવાર સામે આવતા હોય છે. તેવા જ રોડ-રસ્તાના એક પ્રશ્નને લઈને વોર્ડ નંબર 6ની સ્થાનિક મહિલાઓએ પાલિકાનો ઘેરાવ કર્યો હતો.

જેતપુર નગરપાલિકાના મહિલા કોંગ્રેસ સદસ્યોએ અવાર નવાર રજૂઆત કરવા છતાં પોતાના વિસ્તારના રોડ રસ્તાના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા સ્થાનિક મહિલાઓ સાથે નગરપાલિકાની કચેરીએ ઘસી ગયા હતા. તંત્ર દ્વારા લેખિત બાહેંધરી આપી હોવા છતાં પણ કામગીરી શરૂ કરવામાં આવી નથી. જેને લઈને સ્થાનિક મહિલાઓ રોષે ભરાઈ હતી અને તંત્રને કાને વાત નાંખવા પાલિકા કંપાઉન્ડમાં જ ધામા નાખ્યા હતા.

આ પણ વાંચો : Sabarkantha: મોબાઈલ નહીં તો રસી નહીં ? હિમતનગરના રસી કેન્દ્રો પરથી લોકો પરત ફર્યા

આ પણ વાંચો: SURAT : SMC સંચાલિત SUMAN HIGH SCHOOLS માં ધોરણ-11 માં પ્રવેશ પ્રક્રિયા શરૂ, 24 નવા વર્ગો શરૂ કરાયા

Follow Us:
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">