રાજકોટ : દિવાળી પર્વ પર મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ, આરોગ્ય વિભાગ બન્યું સતર્ક

દિવાળીના તહેવારો દરમિયાન બહારથી આવનારા કોઈ વ્યક્તિ દ્વારા (CORONA)કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સાવચેતીનાં પગલાં લેવાઈ રહ્યા છે. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર મુસાફરોનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 5:21 PM

રાજકોટ (RAJKOT)માં તહેવારો નિમિત્તે બહાર ગામથી આવતા લોકોની સંખ્યામાં વધારો નોંધાયો છે. ત્યારે હાલ (DIWALI)દિવાળીના તહેવારો દરમિયાન બહારથી આવનારા કોઈ વ્યક્તિ દ્વારા (CORONA)કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સાવચેતીનાં પગલાં લેવાઈ રહ્યા છે. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર મુસાફરોનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. કોરોના મહામારીના ભયના ઓથાર હેઠળ રાજકોટ આરોગ્ય વિભાગની 18 જેટલી ટીમો આ કામગીરીમાં જોતરાઈ ગઇ છે. બહારથી આવતા મુસાફરોમાં જો કોઈ લક્ષણો જણાય તો સ્થળ પર જ રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે છે. અને જરૂર લાગે તો મુસાફરને હોસ્પિટલમાં દાખલ કરવા સુધીના પણ પગલાં લેવાય છે. ખાસ કરીને કેરળ અને મહારાષ્ટ્રથી આવતા મુસાફરોનું વિશેષ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

નોંધનીય છેકે હાલ જયારે (DIWALI)દિવાળીનો તહેવાર છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યાં છે. જેના ભાગરૂપે રાજકોટ (RAJKOT)શહેરના રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશન પર મુસાફરોની સવિશેષ ભીડ જોવા મળી રહી છે. ત્યારે કોરોનાની (CORONA) ત્રીજી લહેરની સંભાવનાઓને ટાળવા માટે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. તેમાં પણ બહારના રાજયોમાંથી આવતા અને જતા મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ કરવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. જેથી કોરોનાની સંભવિત લહેર સામે બચી શકાય.

આ પણ વાંચો : Video: ઉંદર અને બિલાડી વચ્ચે ગાઢ મિત્રતા ! બિલાડીના ખોળામાં રમતા આ ઉંદરને જોઈને લોકોના હોંશ ઉડી ગયા

આ પણ વાંચો : રાજકોટમાં દિવાળીના તહેવારોમાં આરોગ્યકર્મીઓએ કરી બે દિવસ રજાની માંગ

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">