WTC Final: ફિલ્ડીંગ દરમ્યાન જ કેપ્ટન વિરાટ કોહલી ઢોલના તાલે ભાંગડા ડાન્સ કરવા લાગ્યો, જુઓ વિડીયો

ભારત અને ન્યુઝીલેન્ડ (India and New Zealand) વચ્ચે, વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ફાઇનલ મેચ સાઉથમ્પટનમાં રમાઇ રહી છે. ત્રીજા દિવસની રમત સંપૂર્ણ પણે ન્યુઝીલેન્ડના પક્ષમાં રહી હતી. પરંતુ માહોલને હળવો કરતો હોય એમ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) મેદાનમાં ભાંગડા ડાન્સ કરતો નજરે ચઢ્યો હતો.

WTC Final: ફિલ્ડીંગ દરમ્યાન જ કેપ્ટન વિરાટ કોહલી ઢોલના તાલે ભાંગડા ડાન્સ કરવા લાગ્યો, જુઓ વિડીયો
Virat Kohli Bhangra Dance
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 21, 2021 | 9:00 AM

ભારત અને ન્યુઝીલેન્ડ (India and New Zealand) વચ્ચે, વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ફાઇનલ મેચ સાઉથમ્પટનમાં રમાઇ રહી છે. ત્રીજા દિવસની રમત સંપૂર્ણ પણે ન્યુઝીલેન્ડના પક્ષમાં રહી હતી. પહેલા બોલરો એ ભારતીય બેટીંગ લાઇનને ઝડપ થી સમેટી લીધી. બાદમાં બેટંગ માટે મેદાને ઉતરતા મજબૂત શરુઆથ કરી દીધી. હતી. આ દરમ્યાન ભારતીય ખેલાડીઓ સંઘર્ષની સ્થિતીમાં હતા. પરંતુ માહોલને હળવો કરતો હોય એમ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) મેદાનમાં ભાંગડા ડાન્સ કરતો નજરે ચઢ્યો હતો.

ન્યુઝીલેન્ડની બેટીંગ ઇનીંગ ચાલી રહી હતી. તે સમયે કોહલી ફિલ્ડીંગમાં સ્લીપમાં ઉભો હતો ત્યારે, ઢોલના અવાજ પર ભાંગડા કરવા લાગી ગયો હતો. જે જોઇને દર્શકો પણ ખુશ થઇ ગયા અને કેટલાક ફેન્સ નાચવા પણ લાગ્યા હતા. વિરાટ કોહલીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બીજા દિવસની પ્રથમ સેશનની રમત દરમ્યાન વાદળો ઘેરાયેલી સ્થિતીમાં બેટીંગ કરવી મુશ્કેલ હતી. જેને ફાયદો ન્યુઝીલેન્ડના બોલરો ઉઠાવી રહ્યા હતા. વિરાટ કોહલી આગળના દિવસની અણનમ રમત સાથે રવિવારે મેદાને ઉતર્યો હતો. એક પણ રન પોતાના સ્કોરમાં જોડ્યા વિના જ વિકેટ ગુમાવી બેઠો હતો. આરસીબીના તેના જ સાથી કાયલ જેમિસને તેને મુશ્કેલીમાં નાંખી દીધો હતો. બોલ્ટ અને જેમીસને કોહલી માટે ઓફ સ્ટંપ ની બહાર બોલ નાંખ્યા હતા. કોહલી એલબીડબલ્યુ આઉટ થયો હતો.

ન્યુઝીલેન્ડ 2 વિકેટે 101 રને રમતમાં

પ્રથમ દિવસની રમત વરસાદને લઇને ગુમાવ્યા બાદ, બીજા દિવસે ટોસ ઉછાળવામાં આવ્યો હતો. ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બોલીંગ પસંદ કરી હતી. ભારતીય ટીમ 217 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઇ હતી. અજીંક્ય રહાણેએ સૌથી વધુ 49 રન બનાવ્યા હતા. જ્યારે કાયલ જેમિસને 5 વિકેટ ઝડપી હતી. ન્યુઝીલેન્ડે તેની પ્રથમ બેટીંગ ઇનીંગની રમતને શરુ કરતા 2 વિકેટે 101 રન કર્યા હતા. ડેવોન કોન્વે એ અર્ધશતકીય ઇનીંગ રમી આઉટ થયો હતો.

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">