Funny Viral Video : બોયફ્રેન્ડ કરી રહ્યો હતો તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ, અને ડોગીએ વચ્ચે આવીને કરી દીધુ સુસુ

આ રમુજી વીડિયો જોયા પછી લોકો હસવાનું રોકી શકતા નથી. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે આ વીડિયો પર રમૂજી ટિપ્પણીઓ કરી છે. વીડિયો પર ટિપ્પણી કરતા એક યુઝરે લખ્યું, 'આ વીડિયોમાં, કૂતરાએ મહેફિલ લૂંટી લીધી.

Funny Viral Video : બોયફ્રેન્ડ કરી રહ્યો હતો તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ, અને ડોગીએ વચ્ચે આવીને કરી દીધુ સુસુ
Viral video of marriage proposal interrupted by doggy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 7:21 AM

સોશિયલ મીડિયા (Social Media)પર દરરોજ કેટલાક ફની વીડિયોઝ જોવા મળે છે. ઘણી વખત આવા વીડિયો (Viral Video) જોઇને આપણને નવાઇ લાગે છે તો ઘણી વખત કેટલાક વીડિયો જોઇને આપણે હસી હસીને લોટપોટ થઇ જઇએ છીએ હાલમાં આવો જ એક વીડિયો ( Funny Video) સામે આવ્યો છે. જે જોયા પછી, એક ક્ષણ માટે તમે પણ તમારા હાસ્યને નિયંત્રિત કરી શકશો નહીં.

જ્યારે પણ કોઈ બોયફ્રેન્ડ તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરે છે, ત્યારે તે તેનામાં કોઇ કમી રાખવા માંગતો નથી, તે તમામ તૈયારીઓ અગાઉથી કરે છે જેથી તે ખાસ ક્ષણ દરમિયાન તેને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે, પણ હાલમાં જે વીડિયો સામે આવ્યો છે તેમાં છોકરો તેની ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કરી રહ્યો છે, તે જ સમયે એક કૂતરો એવી રીતે વર્તે છે કે તેને પ્રપોઝલ રોકવું પડે છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરો તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા તૈયાર છે, પરંતુ તે જ સમયે એક કૂતરો વચ્ચે આવીને બાથરૂમ કરવાનું શરૂ કરે છે, જેને જોઈને લોકો હસવા લાગે છે અને આ પ્રસ્તાવને થોડા સમય માટે રોકવો પડે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ રમુજી વીડિયો જોયા પછી લોકો હસવાનું રોકી શકતા નથી. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે આ વીડિયો પર રમૂજી ટિપ્પણીઓ કરી છે. વીડિયો પર ટિપ્પણી કરતા એક યુઝરે લખ્યું, ‘આ વીડિયોમાં, કૂતરાએ મહેફિલ લૂંટી લીધી. ‘જ્યારે અન્ય યુઝરે લખ્યું,’ લોકો શું વિચારે છે તેની મને પરવા નથી, હું માત્ર મારું કામ કરી રહ્યો છું. આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયો પર રમૂજી ટિપ્પણીઓ કરી છે.

તમારી માહિતી માટે, તમને જણાવી દઈએ કે આ રમુજી વીડિયો Viralhog દ્વારા તેની YouTube ચેનલ પર શેર કરવામાં આવ્યો છે.જેને સમાચાર લખાય ત્યાં સુધી 13 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે.

આ પણ વાંચો –

Surat : ટેક્સ્ટાઇલ યુનિવર્સીટી પહેલા સુરતને મળી શકે છે NIFT ની ભેટ, ચેમ્બરે પ્રેઝન્ટેશનની તૈયારીઓ કરી શરુ

આ પણ વાંચો –

Surat : યુનિવર્સીટીની ગર્લ્સ હોસ્ટેલની બહાર પ્રેમી પંખીડાઓથી પરેશાન કુલપતિએ માગી પોલીસ કમિશનરની મદદ

આ પણ વાંચો –

Coal Crisis: કોલસાની અછતને કારણે વીજળીનું સંકટ, શું શહેરથી ગામ સુધી બતીઓ થશે ગુલ ! જાણો કેવી છે પરિસ્થિતિ?

g clip-path="url(#clip0_868_265)">