Funny Video : મરધી સાથે મસ્તી ભારે પડી ! ગુસ્સે થયેલી મરઘીએ યુવતીને આ રીતે ભણાવ્યો પાઠ

|

Dec 21, 2021 | 9:34 AM

તાજેતરમાં એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં યુવતી મરઘીને પરેશાન કરતી જોવા મળે છે.

Funny Video : મરધી સાથે મસ્તી ભારે પડી ! ગુસ્સે થયેલી મરઘીએ યુવતીને આ રીતે ભણાવ્યો પાઠ
Girl was teasing to hen

Follow us on

Funny Video : સોશિયલ મીડિયા પર અવાર નવાર પક્ષી અને પ્રાણીઓના વીડિયો વાયરલ (Viral) થતા જોવા મળે છે.સામાન્ય રીતે પક્ષી-પ્રાણીઓને છંછેડવામાં આવે તો તે ખુબ ગુસ્સે થતા જોવા મળે છે.વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં(Video)  પણ કંઈક આવુ જ જોવા મળી રહ્યુ છે.એક યુવતી મરઘીને (Hen) પરેશાન કરી રહી છે,પરંતુ બીજી જ ક્ષણે કંઈક એવુ થાય છે,જે જોઈને તમે પણ હસીને લોટ પોટ(Funny Reaction)  થઈ જશો.

ગુસ્સે થયેલી મરઘીએ કંઈક આવુ કર્યુ !

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવતી મરઘી પાસે જાય છે અને બાદમાં તેને પરેશાન કરતી જોવા મળે છે.પરંતુ બાદમાં આ મરઘી એવી તો ગુસ્સે થાય છે કે, યુવતીની પાછળ દોડવા લાગે છે.આમ મરઘીને ડરાવવા આવેલી યુવતી ખુદ ડરી જાય છે. આ રમુજી વીડિયો યુઝર્સને(Users)  ખુબ પસંદ આવી રહ્યો છે.

જુઓ વીડિયો

રમુજી વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

આ યુવતીને કલ્પના પણ નહોતી કે, મરઘી આ રીતે તેની પાછળ પડી જશે.આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી DEMI BAGBY નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, આ યુવતી હવે કોઈ પણને ડરાવતા પહેલા સો વખત વિચાર કરશે.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, મરઘીએ યુવતીને બરાબરનો પાઠ ભણાવ્યો. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા(Funny Comments)  આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Viral : રાજ્યસભામાં ઉશ્કેરાયા જયા બચ્ચન ! ભાજપને શ્રાપ આપ્યા બાદ સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ

આ પણ વાંચો : Birthday Special : કોમેડી કિંગ ગોવિંદાનો આજે જન્મદિવસ, અભિનેતાની ફિલ્મોના આ સીન છે યાદગાર

Next Article