Viral : રાજ્યસભામાં ઉશ્કેરાયા જયા બચ્ચન ! ભાજપને શ્રાપ આપ્યા બાદ સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ

સંસદમા સોમવારે જયા બચ્ચનનો ઉગ્ર ગુસ્સો જોવા મળ્યો હતો. તેમનો ગુસ્સો એટલો વધી ગયો હતો કે તેણે સરકારને શ્રાપ પણ આપી દીધો.

Viral : રાજ્યસભામાં ઉશ્કેરાયા જયા બચ્ચન ! ભાજપને શ્રાપ આપ્યા બાદ સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ
Jaya bachchan trolled on social media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 8:32 AM

Viral : સંસદમાં સોમવારે ભારે હોબાળો થયો હતો. રાજ્યસભામાં (Rajya Sabha) નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (સુધારા) બિલ 2021 પર ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન જયા બચ્ચનનો(Jaya Bachchan)  ઉગ્ર ગુસ્સો જોવા મળ્યો હતો. તેમનો ગુસ્સો એટલો વધી ગયો હતો કે તેમણે સરકારને શ્રાપ આપી દીધો. તેમણે સાંસદોને કહ્યું કે, જો તમે આવું વલણ રાખશો તો તમારા ખરાબ દિવસો બહુ જલ્દી આવશે.

જયા બચ્ચનનો ગુસ્સો સાત આસમાને

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ઉપરાંત જ્યારે તેમને નાર્કોટિક્સ બિલ પર બોલતા વચ્ચે જ અટકાવવામાં આવ્યા ત્યારે તેમણે ઉશ્કેરાઈને કહ્યું કે, તમે વાત પણ કરવા દેતા નથી,અમારા લોકોનું ગળું દબાવી દો. જેના પર એક સંસદ સભ્યએ તેના પર અંગત ટિપ્પણી કરી, જે પછી તે વધુ ઉશ્કેરાયેલા જોવા મળ્યા. તેમણે કહ્યું કે આ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ, તેઓ કોઈ વ્યક્તિ વિશે અંગત ટિપ્પણી કેવી રીતે કરી શકે.

તેમણે વધુમા કહ્યુ કે, તમારા જલ્દી ખરાબ દિવસો આવશે, હું શ્રાપ આપુ છું. હવે જયા બચ્ચનના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. #JayaBachchan ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યુ છે. લોકો અલગ-અલગ પ્રકારના મીમ્સ શેર કરીને રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

જુઓ ફની મીમ્સ

આ સાથે યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે કે, જયા બચ્ચને ED નો ગુસ્સો રાજ્ય સભામાં ઠાલવ્યો છે.ઉલ્લેખનીય છે કે, પનામા પેપર્સ મામલે EDએ 6 કલાક સુધી ઐશ્વર્યા બચ્ચનની (Aishwariya Rai Bachchan) પુછપરછ કરી હતી.

આ પણ વાંચો : ‘હિરો નંબર 1’ નો અનોખો અંદાજ : બોલિવુડ અભિનેતા ગોવિંદાએ એરપોર્ટ પર ફેન્સ સાથે આ રીતે ઉજવ્યો જન્મદિવસ, જુઓ VIDEO

આ પણ વાંચો : અદ્ભૂત અંતિમ સફર : આઈસ્ક્રીમ વેચનારની અંતિમ યાત્રામાં ઉમટી જનમેદની, જુઓ VIDEO

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">