Viral Video: શું તમને પણ લાગે છે કે તમારો પગાર ઓછો છે ? તો જુઓ આ વાયરલ વીડિયો

|

Sep 05, 2021 | 6:13 PM

ગૌરવના આ વીડિયો પર ઘણી કોમેન્ટ્સ જોવા મળી રહી છે. તેમના ફેન્સ ફક્ત સંપૂર્ણ પણે ખુશ જ નથી પરંતુ આ વીડિયો સાથે પોતાના હાલાતોને રીલેટ પણ કરી રહ્યા છે.

Viral Video: શું તમને પણ લાગે છે કે તમારો પગાર ઓછો છે ? તો જુઓ આ વાયરલ વીડિયો
Comedian gaurav kapoor took a hot take on the salary package

Follow us on

Viral Video:  જ્યારે આપણા કામની વાત આવે છે ત્યારે સેલેરી પેકેજની ચર્ચા થાય છે. આપણને બધાને એજ વાતની ફરિયાદ હોય છે કે આપણે જે મહેનત કરીએ છીએ તેની સામે આપણને એટલુ વળતર નથી મળતુ. સેલેરીને લઇને આપણા બધાના મનની વાતને ભેગી કરીને એક વીડિયોમાં તેને સટીક રીતે જગ્યા આપવામાં આવી છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ ગયો છે. કૉમેડિયન ગૌરવ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક રીલ શેયર કરી છે જ્યાં તેમણે આ વિષય પર જ ટોક શેયર કરી છે.

એક કિસ્સો શેયર કરતા તેણે ક્હ્યુ કે, કપૂરે એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરવા વિશેના પોતાના અનુભવો વિશે વાત કરી છે. વીડિયોમાં તે બોલતા સાંભળવા મળે છે કે એચઆરે તેમને પોતાની સેલેરીના વિવરણ વિશે કોઇને પણ કહેવાની ના પાડી કારણ કે આ એક ઇમાનદારીનો મુદ્દો છે. આ સિવાય તે કહે છે કે કોઇ આના વિશે સાંભળે પણ છે તો તે કંપની માટે શરમજનક વાત હશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વીડિયોમાં ગૌરવ કહે છે કે, એક હોય છે પેકેજ, એક હોય છે મજબૂરી અને મે જ્યાર સુધી કામ કર્યુ છે મજબૂરીમાં જ કર્યુ છે આ સેલેરી વધતી કેમ નથી. સાચા કારણોને કારણે આ ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ ગઇ છે. આને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ શેયર કરવામાં આવ્યુ છે. આ વીડિયો પર ઘણી બધી કોમેન્ટ્સ પણ જોવા મળી છે.

ગૌરવના આ વીડિયો પર ઘણી કોમેન્ટ્સ જોવા મળી રહી છે. તેમના ફેન્સ ફક્ત સંપૂર્ણ પણે ખુશ જ નથી પરંતુ આ વીડિયો સાથે પોતાના હાલતોને રીલેટ પણ કરી રહ્યા છે. એક યૂઝરે વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યુ કે, આ જ તો ગોટાળો ચાલી રહ્યો છે. સેલેરી ન જણાવો સાથીઓને. અન્ય એક યૂઝરે લખ્યુ કે, ગૌરવ તમે ખૂબ સારા વીડિયો બનાવો છો.

આ પણ વાંચો –

રાહુલ મહાજને જણાવ્યું, સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર સમયે કેવી થઈ ગઈ હતી શહેનાઝની હાલત!

આ પણ વાંચો –

Attack In Iraq : ઈરાકમાં ચેકપોઈન્ટ પર ISIS દ્વારા હુમલો, ઓછામાં ઓછા 13 પોલીસકર્મીના મોત

આ પણ વાંચો –

IND vs ENG: મુખ્ય કોચ રવિ શાસ્ત્રી કોરોના પોઝિટીવ , ટીમ ઇન્ડીયાના ચાર સભ્યો આઇસોલેશનમાં ખસેડાયા

Next Article