ભર શિયાળે જામ્યું ચોમાસુ ! અમરેલીના લાઠી પંથકમાં ભારે પવન સાથે વરસાદ, જુઓ વીડિયો
ગુજરાતનાં અમરેલીમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. હાલ દેશભરમાં શિયાળો ચાલી રહ્યો છે ત્યારે ભર શિયાળે ચોમાસુ જામ્યું છે. અમરેલીના લાઠી પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. લાઠીના રામપરા દુઘાળા સહિતના વિસ્તારોમાં સવારથી જ ભારે વરસાદ છે. વિજળીના કડકા ભડાકા સાથે ગુજરાતના અનેક શહેરોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે અમરેલીના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે.
ગુજરાતના વાતાવરણમાં આજે અચાનક પલટો આવ્યો છે. કેટલાક શહેરોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતનાં અમરેલીમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. હાલ દેશભરમાં શિયાળો ચાલી રહ્યો છે ત્યારે ભર શિયાળે ચોમાસુ જામ્યું છે. અમરેલીના લાઠી પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. લાઠીના રામપરા દુઘાળા સહિતના વિસ્તારોમાં સવારથી જ ભારે વરસાદ છે. વિજળીના કડકા ભડાકા સાથે ગુજરાતના અનેક શહેરોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે અમરેલીના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે.
લાઠીના રામપરા, દુઘાળા સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. પડી રહેલા કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. વહેલી સવારે અચાન વાતાવરણમાં પલટો આવતા વરસાદના કારણે શહેરના લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. ગામની બજારોમાં વહેતા નદી માફક વરસાદીના પાણી વહી રહ્યા છે. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જૂનાસાવર ગામમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો છે. તમને જણાવી દઈએ તો પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે.
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
