IND vs ENG 3rd Test Narendra Modi Stadium: સ્પીનરોનાં સપાટામાં સમેટાઈ ફિરંગી ટીમ, 112 રનમાં થયા સુપડા સાફ

IND vs ENG 3rd Test Narendra Modi Stadium: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પિંક બોલ ટેસ્ટનો આજે પ્રથમ દિવસ છે. પિંક બોલ ટેસ્ટમાં ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ્સમાં 112 રનમાં બનાવીને પવેલીયન તરફ વળી ગઈ હતી.

| Updated on: Feb 24, 2021 | 7:46 PM

IND vs ENG 3rd Test Narendra Modi Stadium: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પિંક બોલ ટેસ્ટનો આજે પ્રથમ દિવસ છે. પિંક બોલ ટેસ્ટમાં ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ્સમાં 112 રનમાં બનાવીને પવેલીયન તરફ વળી ગઈ હતી. ઇંગ્લેંડ તરફથી પ્રથમ ઇનિંગ્સમાં ક્રોલીએ 53 રન બનાવ્યા હતા. અક્ષર અને અશ્વિનની સ્પિન સામે ઇંગ્લેંડનો બીજો કોઈ બેટ્સમેન વધુ ટકી ન શકયો. અક્ષરે પહેલી ઇનિંગમાં 6 વિકેટ લીધી હતી જ્યારે અશ્વિને 3 વિકેટ લીધી હતી. આ ટેસ્ટ ભારત અને ઇંગ્લેન્ડ બંને માટે મહત્વપૂર્ણ છે. તેનું મહત્વ ફક્ત ટેસ્ટ સિરીઝ માટેના પોતાના દાવાને પૂરું પાડવાનું નથી, પરંતુ વર્લ્ડ ટેસ્ટ સિરીઝની ફાઈનલમાં સ્થાન મેળવવાની બાબતમાં પણ તે ખૂબ જ વિશેષ છે.

 

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">