AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video News : અંબિકા, પૂર્ણા, ગુપ્તેશ્વર નદીમાં ઘૂઘવતા પૂરનો વીડિયો, નદી કાંઠાના ગામોને સાબદા કરીને અનેક લોકોનું કરાવ્યું સ્થળાંતર

Video News : અંબિકા, પૂર્ણા, ગુપ્તેશ્વર નદીમાં ઘૂઘવતા પૂરનો વીડિયો, નદી કાંઠાના ગામોને સાબદા કરીને અનેક લોકોનું કરાવ્યું સ્થળાંતર

| Updated on: Jul 23, 2026 | 3:57 PM
Share

દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થવાથી અંબિકા, પૂર્ણા અને ગુપ્તેશવર નદીમાં ઘોડાપૂર જોવા મળ્યા છે. ધસમસતા પૂરના પાણીને કારણે, નદીકાંઠાના ગામને સાબદા કરાવ્યા છે. કેટલાક લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. નવસારીમાં 23 ફૂટ ભયજનક સપાટી ધરાવતી પૂર્ણા નદીના ઘૂઘવતા પૂર 28 ફૂટની સપાટીને સ્પર્શી ગયા છે. નવસારી શહેરના વિવિધ વિસ્તારોને પાણીમાં ડુબી ગયા છે. શહેરના ભેદ ખાડાથી માંડીને […]

દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થવાથી અંબિકા, પૂર્ણા અને ગુપ્તેશવર નદીમાં ઘોડાપૂર જોવા મળ્યા છે. ધસમસતા પૂરના પાણીને કારણે, નદીકાંઠાના ગામને સાબદા કરાવ્યા છે. કેટલાક લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. નવસારીમાં 23 ફૂટ ભયજનક સપાટી ધરાવતી પૂર્ણા નદીના ઘૂઘવતા પૂર 28 ફૂટની સપાટીને સ્પર્શી ગયા છે. નવસારી શહેરના વિવિધ વિસ્તારોને પાણીમાં ડુબી ગયા છે. શહેરના ભેદ ખાડાથી માંડીને રીંગરોડ અને શાંતાદેવી રોડ વિસ્તારમાં બે ફૂટથી લઈને પાંચ ફૂટ સુધીના પાણી ભરાયા છે. હજુ પણ પૂરના પાણી વધતા લોકોની હાલાકી વધી લોકો મુકાયા મુશ્કેલીમાં. શાંતાદેવી રોડ વિસ્તારમાં 5,000 થી વધુ લોકો પ્રભાવિત…

Follow Us
g clip-path="url(#clip0_868_265)">