Vadodara Video : સનફાર્મા રોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં વીજ પુરવઠો ખોરવાતા રહીશોમાં જોવા મળ્યો રોષ

Vadodara Video : સનફાર્મા રોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં વીજ પુરવઠો ખોરવાતા રહીશોમાં જોવા મળ્યો રોષ

| Edited By: | Updated on: Jun 07, 2024 | 4:00 PM

વડોદરાના સનફાર્મા રોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં વીજ પુરવઠો ખોટકાયો છે.વારંવાર વીજ પુરવઠો ખોરવાતા રહીશો રોષે ભરાયા છે.રોષે ભરાયેલા રહીશો મોડી રાત્રીના વાસણા સબ ડિવિઝન ખાતે પહોંચ્યા હતા.

વડોદરાના સનફાર્મા રોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં વીજ પુરવઠો ખોરવાતા છે.વારંવાર વીજ પુરવઠો ખોરવાતા રહીશો રોષે ભરાયા છે.રોષે ભરાયેલા રહીશો મોડી રાત્રીના વાસણા સબ ડિવિઝન ખાતે પહોંચ્યા હતા.વીજ કર્મચારીઓનો ઘેરાવો કરી હલ્લાબોલ કરવામાં આવ્યો છે.યોગ્ય જવાબ ન મળતા રોષે ભરાયેલા રહીશો ધારાસભ્યના ઘરે પહોંચ્યા હતા.

સુરતના વલથાન ખાતે ખેડૂતોએ નોધાવ્યો વિરોધ

બીજી તરફ આ અગાઉ સુરતના વલથાન ખાતે પાવર ગ્રીડ વીજ લાઈનને લઈને ખેડૂતોએ વિરોધ નોધાવ્યો હતો.ખેડૂતોએ રેલી કાઢી સુરત કલેકટર કચેરી પહોંચ્યા હતા. સુરતના 5 તાલુકાના ખેડૂતોએ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સામે વિરોધ નોંધાવ્યો હતો.ખેડૂતોએ જમીન સંપાદન કાયદા હેઠળ વીજ લાઈન નાખવા માગ કરી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 07, 2024 03:59 PM