Valsad : મધુબન ડેમમાં પાણીની પુષ્કળ આવક , ડેમમાંથી 10,750 ક્યુસેક પાણી છોડાયું

Valsad : મધુબન ડેમમાં પાણીની પુષ્કળ આવક , ડેમમાંથી 10,750 ક્યુસેક પાણી છોડાયું

Mihir Soni
| Edited By: | Updated on: Jul 01, 2023 | 8:23 PM

ધોધમાર વરસાદના પગલે 98 રોડ બંધ કર્યા છે. જ્યારે 98 પૈકી એક સ્ટેટ હાઇવે,અન્ય 2 માર્ગોના અને 95 જિલ્લા પંચાયતના રોડ બંધ કરાયા છે. ગામમાં પસાર થવાના તમામ કોઝવે મળી કુલ 98 રસ્તા બંધ કરાયા છે. સ્ટેટ હાઇવે પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા

Valsad : વલસાડમાં ભારે વરસાદથી મધુબન ડેમમાં પાણીની પુષ્કળ આવક વધી છે. જેમાં ચાલુ વર્ષે પ્રથમ વખત ડેમના દરવાજા ખોલાયા છે. જેમાં ડેમમાંથી 10,750 ક્યુસેક પાણી છોડાયું છે. જેમાં ડેમમાં 27,742 ક્યુસેક પાણીની આવક થઈ છે. મધુબન ડેમમાં પાણીની સપાટી 70.45 મીટરે પહોંચી છે. જેમાં દમણગંગા નદીના કિનારાના ગામોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.

ધોધમાર વરસાદના પગલે 98 રોડ બંધ કર્યા છે. જ્યારે 98 પૈકી એક સ્ટેટ હાઇવે,અન્ય 2 માર્ગોના અને 95 જિલ્લા પંચાયતના રોડ બંધ કરાયા છે. ગામમાં પસાર થવાના તમામ કોઝવે મળી કુલ 98 રસ્તા બંધ કરાયા છે. સ્ટેટ હાઇવે પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

જેમાં હાઇવે પર જેસીબી મશીન થી વરસાદી પાણી નિકાલ કરવાનો પ્રયાસ કર્યો. જેમાં સમી સાંજ સુધી સ્ટેટ હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી સર્જાઈ હતી.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">